________________
( ૭ )
હતુ, ત્યારે શાસ્ત્ર વીરૂધની આ રૂઢીને દેવું કરીને પણ પાળવાની કેંટલાકેાએ ફરજ પાડી હતી. આ પ્રમાણે આપણા ધરમનુ અધઃ પતન થયું છે. ઘણી વખતે આઠ અને ચાઢ અપવાસે કરી શકનારાઓ, સારા ખાતામાં આઠ આના ભરતાં મરવા પડે છે. હવે હું તમને પુછુ છુ કે દ્રવ્ય પરને જેના મેહ ઉતર્યાં નથી, તેવા માણસનેા શરીર પરના મેહ કદી ઉતરી શકે? પહેલી ચાપડીમાં પાસ ન થનાર માણુસ, સાતમીની પરિક્ષા કદી આપી શકે ? દાન શીલ તપ અને ભાવના એ પ્રમાણે ચાર ઉત્ત રાત્તર અધિક કેટીના ધર્મના આચાર છે. જે દાન કરી શકે, તેજ શીળ પાળી શકે. અને તેજ ગૃહસ્થ તપ૫૨ આવી શકે. પરંતુ આપણે હાલ શું જોઇએ છીએ ? દાન અને શીલ વિનાનાં સ્ત્રી અને પુરૂષ તપશ્ચર્યાના પગથીએ અથડાય છે. મનુ અધ:પતન અને સત્ય ધમની ગેરસમજ આ સ્થીતિ માટે જવાબદાર છે મને વિશ્વાસ છે કે હવે એવા પુસ્તક બહાર પાડવાની જરૂર છે કે જે ધર્માંના અધઃપતનમાંથી ષના ઉદ્ધાર કરે. અમુક એક ચીજ કરવીજ અને અમુક ચીજ નાજ થઈ શકે, એવુ' એકદેશીય ફરમાન આગમામાં કેઇ ઠેકાણે નથી. ખુદ મહાવીર પ્રભુએ પેાતે ક્રિયા ઉદ્ધાર કર્યાં હતા. અને જેમ જેમ સમય ખદલાય તેમ તેમ ક્રિયા ઉદ્ધાર કરવાની આપણને સલાહ પણ મળે છે. દરેક વખતે દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરી લાભ હાની વિચારી તે સ્થિતિ અનુસર ક્રિયા ઉદ્ધાર થયેા છે, અને કરવામાં આવશે એવું આગમમાં ક્રમાન છે. ઘણી ક્રિયાઓ, રૂઢી, રીવાજો અને માન્યતાના સબધમાં કિયા ઉદ્ધાર કરવાના સમય હાલ આવી લાગ્યા છે કે કેમ તે ખાખત વિચારવા જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org