________________
પ્રસ્તાવના
શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડમાંથી ગ્રંથાંક ૯૫ તરીકે મૂળ અને સાદય ગણિકત અવચૂર્ણિ તેમજ શ્રી દેવભદ્રમુનિ શિષ્ય શ્રી પ્રભાનન્દસકૃિત વિવવરણ સહિત. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમ ચન્દ્રાચાર્ય શ્રી વીતરાગસ્તોત્ર પ્રસિદ્ધ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ.
આ ગ્રંથનું સંપાદન, સંશોધન તેમજ અનુવાદ આયંબીલ ઓળી તપ અને વર્ધમાન આયંબીલ તપ એળીના પરમ આરાધક, વ્યાકરણના અભ્યાસી પરમ, પુનિત આચાર્યશ્રીમદ્દ ચન્દ્રસાગરસૂરીશ્વરજીના પરમ વિનય શિષ્ય મુનિશ્રી ચન્દ્રપ્રસાગરજીએ કરી આપેલ હેવાથી અમે તેઓશ્રીને અત્યંત ઋણી છીએ.
અન્ય વિષય અને ગ્રંથકાર સંબંધી સ્વર્ગસ્થ આગમહારક શ્રીમદાસાગરસૂરીશ્વરજીએ તેઓએ લખેલ આ ગ્રંથમાં છપાયેલ કરતાવનામાં શ્રમ સેવ્યો હોવાથી અને લંબાણ કરતાં નથી.
માખરીયા હાઉસ ૩ર૭, ] લી. મેનેજીંગ ટ્રસ્ટી સરદાર વલ્લભભાઈ પટેલ રોડ | મોતીચંદ મગનભાઈ ચોકસી
મુંબઈ-૪. } વસંતપંચમી, ૨૦૦૮ |
તથા અન્ય માનાર્હ સંચાલકે તા. ૩૧-૧–૧૯૫ર | શેઠ દે. લા. જે. પુ. ઉ. કંડ-સુરત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org