________________
લખું એના કરતાં, વર્તમાનકતના માલિક-ગીતાર્થ-સાર્વ ભૌમ–પારંગત-આગમ દ્વારક-આચાર્ય મહારાજ શ્રી સાગરાનન્દસૂરીશ્વરજીના પુનિત હાથે લખાએલ “શ્રી વીતરાગસ્તાત્રસ્યોપક્રમઃ” વિદ્વાન આગળ રજુ કરું એ મને વધારે સુગ્ય લાગે છે. તેથી જ મેં આ ગ્રન્થમાં વિસ્તારથી
સંસ્કૃત પ્રસ્તાવના લખી નથી. બાભાર–આ ગ્રન્થના સંશોધનમાં મારા પૂ. ગુરુદેવ-શ્રીપન્યાસ
પ્રવર-શ્રીચન્દ્રસાગરજી ગણિવર્ય શ્રીજીની સહાયતાથી જે મારા સમયને અને શ્રમને બચાવ થયો છે, તે બદલ એમના ઉપકારને આભાર પ્રગટરીતે હું ન માનું એ મારા માટે ઘોર કૃતઘતા જ કહેવાય, અને તે સાથે અન્ય–સહાયક-સહ-યોગીએનું વિસ્મરણ કરવું એ પણ અનુચિત જ કહેવાય; માટે સર્વને અંતઃકરણપૂર્વક ઉપકાર માનીને અત્ર વિરમું છું સર્વેનું કલ્યાણ થાય એજ એક શુભેચ્છા.
શિરપુર-પશ્ચિમખાનદેશ )
પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગમેદ્વારક
શ્રીઆદસાગરસૂરીશ્વરજીના વિદિનેયજૈન-ઉપાશ્રય
પાસ-પ્રવર-શ્રી ચન્દ્રસાગરજીના ચરણા) રવિન્ડ-સેવક-ચંદ્રપ્રભસાગરના ધર્મલાભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org