________________
શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા, ગ્રWાંક ૭૯
સ્પષ્ટીકરણ.
સદર ગ્રન્થ શ્રીમતી આગમેદય સમિતિ બહાર પાડવાની હતી, તેથી તે વિષેની આ ગ્રન્થમાં યોગ્ય ગઠવણ કરવામાં આવી હતી. પરન્તુ શ્રીમતી સમિતિને જોઈયે એટલી આર્થિક અનુકૂલતા ન હોવાથી સદર શ્રીભક્તામરકલ્યાણમન્દિરનમિઉણ-સ્તત્રત્રય વિવિધ પરિશિષ્ટાદિ સાથે શ્રીજિનપતિવિરચિત વિધાલંકારમડિત શ્રીષભસ્તુતિ સહિત અમે શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી અંક ૭૯ તરીકે પ્રસિદ્ધ કરિયે છિયે.
ગ્રન્થગૌરવના ભયને લીધે, આમુખ, ભૂમિકા તથા પ્રસ્તાવનાની અંદર જે જે વિશેષ બાબતે લેવાની ઇચ્છા દર્શાવાયેલી હતી તેને અમલ ન થયું હોય તો તે માટે વાચકવર્ગ દરગુજર કરશે.
જેવી રીતે શ્રીમતી સમિતિને ઇતિહાસ આમુખમાં રજુ કરવામાં આવે છે તેવી જ રીતે ફંડને સામાન્ય ઇતિહાસ પણ આપવાની ઇચ્છા હતી, પરંતુ પ્રસિદ્ધિમાં વિલંબ થાય તે માટે તે વિચાર કુફ રાખે છે.
કલકત્તાવારતવ્ય શ્રીયુત પૂરણચંદ નાહર M. A. તરફથી મહેરબાનીની સહે શ્રી કલ્યાણમન્દિર સ્તોત્રનાં ચિત્રો અને મળ્યાં હતાં જે ઉપરથી અમે ત્રણ ચિત્રો બ્લેક કરાવીને આ ગ્રન્થમાં મૂક્યાં છે, અને એ બદલ શ્રીયુતના આભારી છિયે.
મુંબઈ, તા. ૧૮-૨-૩ર સં. ૧૯૮૮ માઘ શુકલ
દશી ગુરૂવાર.
જીવણચંદ સાકરચંદ ઝવેરી,
ટ્રસ્ટી શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્વાર ફંડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org