________________
ભાવભરી
અનુમોદના શ્રી પદ્મસાગરગણિ વિરચિત પ્રસ્તુત "જગદ્ગુર કાવ્ય” ના પ્રકાશનનો લાભ ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણરત્નસૂરિ મ.સા.ના અંતેવાસી પૂ. મુનિશ્રી જિને શરત્ન વિજય મ. સા. તથા પૂ. મુનિ શ્રી ધીરે શરત્ન વિજય મ.સા.ના ચાતુર્માસની સ્મૃતિ રૂપે તેઓના ઉપદેશથી શ્રી મેરુ ઉદ્યાન જૈન ઉપાશ્રય, શાસ્ત્રી નગર, ભાવનગર તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે. જ્ઞાનનિધિના આ સદુપયોગની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org