________________
બધે જ નન્દપૂન પાઠ છે. જ્યારે અહીં ક્વીનન્તપૂર્વેનાપૂf.. પાઠ મળે છે તથા ટીકાકારશ્રીએ પણ અપૂર્વ ગતિ પ્રાન્ત કાન્તિ... આ રીતે અપૂર્ણ શબ્દ જ લીધો છે. પણ અહીં મૂળગ્રંથમાં અમે ટીકાને અનુસરતો ન હોવા છતાં મૂળ ગ્રંથકારને ઈષ્ટ “વિવાનન્દપૂન” પાઠ રાખ્યો છે. (૨) પર વાવનામ. ગાથામાં દ્વિતીય ચરણ – સ્વભાવનામસંસ્મર શામિષ્ય ! અહીં અન્ય ટીકાઓમાં - સ્વભાવનામ-સંરવાર શબ્દ છે... અહીં કેટલીક પ્રતોમાં મર" પાઠ છે. વળી ટીકાકારશ્રીએ “મરવૈવ નિરન્તર તદુપયોગિતા... જ્ઞાનમિષ્યતે” આ પ્રમાણે મર શબ્દની ટીકા બતાવી હોવાથી અહીં અમે સરળ શબ્દ રાખેલ છે અને કૌંસમાં (ર) લખેલ છે. (૩) ૭/૭ પદ્દમીનy- ગાથામાં આઘચરણમાં દરેક જગ્યાએ પત-વૃક્ર-મીને આપેલ છે જયારે અહીં પૂર્વોક્ત રીતે ટીકાકારશ્રીએ “તમીનેતિ-પત: પત, રસાવત: મીના, સ્થાવત: મૃ-પ્રમ:, અહીં રૂપ-રસ-ગબ્ધ આ રીતે ક્રમ લીધો છે... માટે ગાથામાં પણ તે જ ક્રમ રાખેલ છે. આવા કેટલીક જગ્યાએ ટીકાનુસારી ગાથામાં સુધારા કર્યા છે જેની વિદ્વાનોએ નોંધ લેવી...
પ્રસ્તુત ટીકાગ્રંથમાં અનેક સ્થળોએ અનેક ગ્રંથનાં સાક્ષિપાઠો આપેલ છે. જેમાં કેટલાંક સાલિ પાઠોનાં મૂળસ્થાને અમને મળી શક્યા નથી. તેનો ઉલ્લેખ અમે કર્યો નથી... જેના મૂળસ્થાન મળ્યા છે તે તે પાઠ/ગાથા/ શ્લોકનાં સ્થાન નીચે [ ] (ચોરસ કૌંસમાં) તે તે ગ્રંથોનો ઉલ્લેખ કરેલ છે. તથા જે જે ગ્રંથોનાં અમને સાક્ષીપાઠો મળેલ છે તે તે ગ્રંથોની તે તે પાઠોની પ્રસિદ્ધ-પ્રાચીન મહર્ષિઓની ટીકાને પરિશિષ્ટમાં સંગૃહીત કરી છે. એનાં માટે ચોરસ કૌંસમાં [1] ઈંગ્લિશ ફીગર આપેલ છે તે પ્રમાણે પરિશિષ્ટમાં જોવું. તથા ચાલુ ટીકાના પાઠાંતરો માટે હિન્દી અંક મૂક્યા છે... અને તે તે અંક પ્રમાણે તે-તે પૃષ્ઠ પર ફૂટનોટમાં તે તે પ્રતની સંજ્ઞા દર્શાવવાપૂર્વક પાઠાંતરો આપેલ છે...
આ ગ્રંથ સંપૂર્ણ તૈયાર થયા પછી વિદ્વવલ્લભ આચાર્ય ભગવંત શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ સાંગોપાંગ પોતાની સૂક્ષ્મદષ્ટિથી તપાસીને
(૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org