________________
ભાગ્યશવિજયસૂરીશ્વરજી મહારાજા, પૂ. ગણિવર્ય શ્રી યશોવિજયજી મ.સા. તથા પ્રા. શ્રી ચંદ્રકાંતભાઈ વિ. ના અપૂર્વ સહકારથી આ કામ પરિપૂર્ણતાના પગથારે પહોંચી રહ્યું છે તેનો ઘણો જ આનંદ છે. અમારી સંશોધન પદ્ધતિ :
સામાન્યતઃ હસ્તપ્રતિઓમાં કેટલીક જગ્યાએ પાઠો તદ્દન અશુદ્ધ હતાં... તેની ઉપેક્ષા કરી છે... જ્યાં પાઠ શુદ્ધ લાગ્યા તે જ લીધા છે. વળી ઘણી જગ્યાએ વાક્યમાં શબ્દ પોતાનું લિંગ છોડી દીધેલું... ત્યાં ત્યાં લગભગ હસ્તપ્રતિઓમાં ન હોવા છતાં લિંગવ્યત્યય કરી દીધેલ છે. દા.ત. ૮૪ प्रथमः अपूर्वकरणः... प्रथमम् अपूर्वकरणम् मेवी ४ रीते द्वितीयम्
પૂર્વવરણમ્... વળી સંપ્રધાનમ, મપાવીનમ્, ધરખમ્ બધે જ પુંલિંગનિર્દેશ હતો... ત્યાં ત્યાં... બધે જ નપું. કરેલ છે... તથા ૩૧૪... સહુપાય ગાથાની ટીકામાં “સ-શોધનમ્ ૩૫યં-સાથન' આ પ્રમાણે ૩પાય શબ્દ છું. હોવા છતાં નપું. નો ઉલ્લેખ... જેને પુંલિંગમાં સુધારીને વાપરી દીધો છે... આવી રીતે જ્યાં જ્યાં લિંગવ્યત્યય કરવા જેવા હતાં ત્યાં ત્યાં કરી દીધા છે. તથા સિ.કે.શ.ની અપેક્ષાએ એક વખત ભાવાર્થક ત્વ-તત્ વિ. પ્રત્યયો લાગ્યા પછી ત્વ-તન્ આદિ પ્રત્યયાત્ત શબ્દોને ફરી તે ભાવાર્થક પ્રત્યયો લાગતાં નથી પણ અહીં ઘણી જગ્યાએ એક વખત ભાવાર્થક પ્રત્યય લાગ્યા બાદ પુનઃ ભાવાર્થક પ્રત્યયો લાગેલા પ્રયોગો દેખાય છે. દા.ત. ૧/૫ પૂર્વજો ચેન ની ટીકામાં પૂર્ણતાત્વેન રૂપેક્ષતે....એવી જ રીતે ૨૭/૬ તતાભ્યતા... ૩૦/ર ફૂટનોટ ૩માં તાતા... ૩૧/૧ ટીકામાં... રૂBસંયો
ત્વતામાવટ, ઉપસં. ગા.૪ની ટીકામાં-મતવૈત્વતારૂ૫૦ વિ.માં બે-બે વાર ભાવાર્થક પ્રત્યયો લાગેલા પ્રયોગો દેખાય છે. જે એમ જ રાખેલ છે.
વિશેષમાં ક્યાંક મૂળ ગાથાઓમાં પણ ટીકાને આધારિત ફેરફારો કર્યા છે... અન્ય ટીકાગ્રંથો – બાલાવબોધ વિ.માં ગાથાઓ આપી છે તેમાં ક્યાંક ક્યાંક કોઈક ગાથાઓ જુદી રીતે મૂકી છે... દરેક હસ્તપ્રતિમાં પણ એ રીતે જ પાઠો મળ્યા છે તથા ટીકામાં પણ એ જ રીતે છોડેલ છે. દા.ત. ૧/૧ રેશ્રીસુરધુમન... ગાથામાં ત્રીજું ચરણ – વીનન્દપૂનાગપૂof...
(૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org