________________
સંશોધન પ્રયુક્ત ગ્રંથ નિર્દેશિકા સૂચિ
અંગવિજા - સંપા. મુનિ પુણ્યવિજય. વારાણસી : પ્રાકૃત ગ્રંથ પરિષદ ૧૯૫૭. અમમસ્વામિ ચરિત્ર :- મુનિ રત્નસૂરિ. અમદાવાદ : ૫. મણિવિજયજી ગણિવર
ગ્રંથમાલા, ૧૯૪૦ (મણિવિજયજી ગણિવર ગ્રંથમાલા ૯) અમમસ્વામિ ચરિત્ર:- મુનિરત્નસૂરિ, અનુ. ભાનુચંદ્રવિજય. અમદાવાદ : યશેન્દુ
પ્રકાશન, ૧૯૬૩.ભાગ-૧-૨ આવશ્યક-સૂત્ર, નિર્યુક્તિ, ચૂર્ણિ સહ :- રતલામઃ ઋષભદેવ કેશરીમલ શ્વેતાંબર
સંસ્થા ૧૯૨૮. ઉત્તરાધ્યયન સૂત્ર :- અનુ. શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ. ભાવનગર : જૈન ધર્મ
પ્રસારક સભા ૧૯૨૫. કથાનકોશ :- દેવભદ્રાચાર્ય-ભાવનગરઃ જૈન આત્માનંદ સભા, ૧૯૫૧ કલ્યાણ-તીર્થાક :- વર્ષ ૩૧-૧ ગોરખપુર : ગીતાપ્રેસ. કુમારપાલ ચરિત્ર :- જયસિંહસૂરિ. જામનગર : હીરાલાલ હંસરાજ, ૧૯૧૫ કુમારપાલ ચરિત્ર સંગ્રહ :- સંપા. જિનવિજયમુનિ. બંબઈ : સિંઘી જૈન શાસ્ત્ર
શિક્ષાપીઠ, ભારતીય વિદ્યાભવન ૧૯૫૬. કુમારપાલ પ્રતિબોધ :- જિનમંડનગણિ, સંશો. ચતુરવિજયજી. ભાવનગર : જૈન
આત્માનંદ સભા, ૧૯૨૫ (આત્માનંદ ગ્રંથમાલા, ૩૪) કુમારપાલ ભૂપાલ ચરિત્ર મહાકાવ્ય :- જયસિંહ સૂરિ અનુ. અજીત સાગર
સૂરિ.૧૯૨૮. ગુજરાતનો ઈતિહાસ :- મૌલાના સૈયદ અબુઝફર નદવી, અનુ. છોટુભાઈ ર.
નાયક. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, ૧૯૪૯, (મેમણ હાજી
સુલેમાન શાહમહમદ લોધિયા ગ્રંથમાળા-૧૨) ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ :- દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી.
અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી,૧૯૩૯(મહારાજા
સયાજીરાવ ગાયકવાડ ગ્રંથમાલા; ૨૦ ગુર્નાવલી - મુનિ સુન્દરસૂરિ. વારાણસી : હર્ષચન્દ્ર ભૂરાભાઈ વીર સંવત -
૨૪૩૭. (યશોવિજય જૈન ગ્રંથમાલા; ૪) ચઉપન્ન મહાપુરિષ ચરિયું - શીલંકાચાર્ય, સંપા. અમૃતભાઈ મો. ભોજક. વારાણસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org