________________
પ્રસ્તાવના
પ્રતિપરિચય અને સંપાદન પદ્ધતિ
પ્રતિપરિચય : સુવંસળા વરિöની એકમાત્ર પ્રત ખંભાતમાં આવેલ શાંતિનાથ જૈન જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. આ પ્રતિ તાડપત્રની છે જેની અન્ય કોઈ પ્રતિલિપિ ઉપલબ્ધ નથી. પ્રસ્તુત સંપાદન આ એકમાત્ર તાડપત્રીય પ્રતિના આધારે કરવામાં આવ્યું છે.
શાંતિનાથ જૈન જ્ઞાનભંડારમાં ક્રમાંક - ૨૨૨ની આ પ્રતિના ૨૩૨ (+૫=૨૩૭) પત્ર છે. પ્રથમ પત્ર ત્રુટક છે અને અંતિમ પ્રશસ્તિપત્ર નષ્ટ થઈ ગયું છે. પત્રોનું પરિમાણ ૩૧ × ૪.૫ સે.મી છે. પ્રત્યેક પત્રમાં બેથી પાંચ પંક્તિ છે અને પ્રત્યેક પંક્તિમાં ૪૦ થી ૬૦ અક્ષરો છે. પ્રારંભ અને અંતના પત્રને બાદ કરતાં પ્રતિની સ્થિતિ સારી છે.
પિટર્સને ૧૮૮૨-૮૩માં કરેલ સર્વેક્ષણ મુજબ આ પ્રતિના ૨૨૩ પત્ર હોવાની નોંધ છે, પણ ૨૩૩ પત્ર હોવાં જોઈએ. અંતિમ પત્ર (ક્રમાંક ૨૩૩)નું લખાણ પણ આપવામાં આવ્યું છે. (જે પત્ર હાલ ઉપલબ્ધ નથી.) અહંત-સિદ્ધ-આયરિય સુયક (ય) સાદુ મત્તીદ્
जं परम- मंगलाणं होउ सव्वाणं श्री सु
ર
સમયના કૉલમમાં સંવત ૧૨૪૪ હોવાની નોંધ છે. પરંતુ તે લેખન- સંવત છે કે રચનાસંવત તેની સ્પષ્ટતા થતી નથી. મુનિ પુણ્યવિજયજી સંપાદિત Catalogue of Palmleaf Manuscripts in the Shantinatha Jain Bhandar Pt.-2 ની નોંધ મુજબ આ પ્રતના ૨૩૨ પત્ર છે. પ્રતનો સમય પણ સ્પષ્ટ અપાયો નથી. એટલે પત્ર ક્રમાંક ૨૩૩ - ઈ. સ. ૧૮૮૨થી ૧૯૬૬ દરમિયાન નષ્ટ થઈ ગયું હશે?. આ પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં લહિયાની અસાવધાની અને અજ્ઞાનના કારણે જે ભૂલો દેખાય છે તે નીચે મુજબ છે.
Jain Education International
મ-સ, જી-Æ, -૫, ૧-૨, ય-૫, ૩-મો, વ-મ, ન-ત, વ-૫, ૨૪, વય, ૬-૪, ૫-ય, ા-મ, ત-૬ આ અક્ષરો વચ્ચેનો ભેદ નહિ
......
For Private & Personal Use Only
www.jainelibrary.org