SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંત્રાધિરાજ સ્તોત્ર ૩૩૩ (૨૧) પરમેશ્વર–સર્વથી ઉચ્ચ ઠકરાઇવાળા. (૨૨) ગન્નાથ–જગતના નાથ. (૨૩) સુરઇ–દેવતાઓમાં મેટા. (૨૪) તેરા–પ્રાણીમાત્રના નાયક. (૨૫) પુરુષોત્તમ–પુરુષોમાં ઉત્તમ. (૨૬) સુત્ર–દેવતાઓમાં પરમ અિધર્યવાળા. (૨૭) નિસ્વધર્મ-નિત્યધર્મ વાળા–હમેશાં એક સ્થિતિએ રહેનાર. (૨૮) શ્રીનિવાસ–લક્ષ્મીના નિવાસ સ્થાન. (૨૯) સુમનવ–શુભ વસ્તુઓના સમુદ્રરૂપ [જ્ઞાન દર્શનાદિ અનેક શુભ ગુણ યુક્ત.] (૩૦) સર્વજ્ઞ–સર્વ લેક તથા અલેકને કેવળજ્ઞાનથી જાણનાર. (૩૧) –કેવળદર્શનથી સર્વ લેક તથા અલકના સ્વરૂપને જેનાર. (૩૨) સર્વશ––સર્વ દેવોના માલિક (૩૩) સર્વર–સર્વ મનવાંછિતને આપનાર. (૩૪) સર્વોત્તમ સર્વવ્યાપી અને ઉત્તમ. (૩૫) સર્વાત્મા–સર્વભવ્યજીના આત્મારૂપ. (૩૬) સર્વવ્યાકી–સર્વત્ર વ્યાપ્ત. (૩૭) કારૂ–જગતના ગુરૂ. (૩૮) તરબૂ–જીવાદિ તત્વના પ્રરૂપક હોવાથી તત્ત્વમય છે મૂર્તિ જેમની. (૩૯) રાચિ–ઉદય તથા અસ્ત રહિત, અતાપક, આદિ ગુણ યુક્ત હોવાથી ઉત્કૃષ્ટ સૂર્ય. (૪૦) દ્વારા–અરિહંત-સિદ્ધાદિના સ્વરૂપના પ્રકાશક. (૪૧) પરમેટુ-નિષ્કલંક, અનેક કળાયુક્ત અને સર્વદા અક્ષય સ્થિતિ હોવાથી ઉત્કૃષ્ટ ચંદ્રમા.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy