________________
૩૦૨
'भाविशन-थितामणि,
निश्चयेन । महाप्रतापकृदिदं यन्त्रम् । चिन्तामणिसमानम् गुरोः प्रसादात् सिद्धिर्भवति । श्रीपार्श्वनाथस्य चरणकमलप्रभावात् निर्विघ्नं सिद्धिरस्ति । सावार्थ:
ઉપરોક્ત મંત્રથી ૧૦૮ વાર પુષ્પમાળા મંત્રી પાત્ર (ગ્રસ્ત અથવા રેગી) ને ગળે નાંખીયે તે ભૂત, પ્રેત, પિશાચ, શાકિની, ડાકિની વગેરેનું તેમજ સર્વરોગોનું સ્તંભન કરે. આ યંત્ર મહા પ્રતાપ વાળો છે. ચિંતામણિ રત્ન સમાન છે. ગુરૂ કૃપાએ સિદ્ધ થાય [અથવા] શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચરણકમલના પ્રભાવથી નિર્વિન પણે સિદ્ધ થાય. યંત્ર ૪૩ ની વિધિ –
इदमपि यन्त्रं पूर्वविधिना पट्टे विलिख्य, पात्रं निवेश्य, गुग्गुलगुटिकां १०८ जुहुयात् ततो भूतोच्चाटनं भवति ।
एकान्तर-वेलाज्वर-तृतीयज्वरादिषु अभिमन्त्रितरक्षया कुण्डकत्रयं कृत्वा इदं थन्त्रं भूर्ये लिखित्वा कुङ्कुमादिना पुनर्यन्त्रस्य पूजां कृत्वा एतन्मध्यवर्तिना क्षुद्रविघटे इत्यत्र पुरुषरोगनामोच्चारणपूर्वकं मन्त्रेणानेन जापं विधाय कुमारीसूत्रेणात्मप्रमाणेन दवरकं कुर्यात् तत् तस्य हस्तादौ बध्यते क्षुद्रोपद्रवं दूरं स्यात् ।
पुनरिदमेव यन्त्रं चन्दनादिना पूज्यते पवित्रस्थाने रक्षा अभिमन्त्र्य प्राकाराकारेण क्रियते दूरस्थो रोगिणः श्रीखण्डेन खटिकया लिखित्वा पूज्यते भव्यो भवति ।
पट्टे लिखित्वा सहस्र १२००० जापो जातिपुष्पैर्दशांशेन होमः ततो मन्त्रः सिद्धयति ।
ઉપરોક્ત વિધિ પ્રમાણે આ યંત્ર પાટલા ઉપર લખી તે ઉપર પાત્રને બેસાડી ગુગલ ગળી ૧૦૮ હેમીએ તે ભૂચ્ચાટન થાય.
એકાંતર (એકાંતરીય) વેલા જ્વર ( ટાઈમે ટાઈમે આવનાર) અને તૃતીયજવર (ચોથી) વગેરે તાવમાં ઉક્ત મંત્રથી મંત્રેલી