________________
મંત્રાધિરાજ ચિ’તામણિ’
આ પરમ સદ્ભાવ છે, મનેાહર તત્ત્વ છે અને સર્વ શાસ્રા સાર છે, માટે દરેક કાÖમાં ચેાજી શકાય છે. યંત્ર ૩૬—પ્રતમાં વિધિ નથી.
યંત્ર ૩૭
૩૦૦
અરલુના પત્ર ઉપર કાગ પીંછાની લેખિનીથી પેાતાના રક્ત વડે લખી આ યંત્રઅગ્નિ ઉપર તપાવવાથી શત્રુઓને નાશ કરે છે. યત્ર ૩૮
શરાવ સ’પુટમાં (એ કાડીઆ ઉપરાઉપરી મૂકી ) અગર પાટી ઉપર પીતવણું હરતાલ અથવા હલદરથી આ યુત્ર લખવાથી વિષતા નાશ કરે.
યંત્ર ૩૯—
આ યંત્ર શુભ દ્રવ્યથી લખી ધરે સ્થાપન કરવાથી સર્વ પ્રકારે શાંતિને આપનાર છે.
યંત્ર ૪૦—
આ યત્ર કર્યાં, ગેરચંદન અને ચંદન આદિ સુગંધી દ્રવ્યેાથી લખી ભુજાદિ સ્થળે આંધવાથી ગ્રહશાંતિ કરે, આ યંત્રમાં જણાવેલા પાંચે વર્ણ ભિન્ન ભિન્ન રચનાના પ્રકારથી સર્વ કા કરનાર છે. તે આ પ્રમાણે:દરેક શુભકા માં માહેદ્રમંડળ યેાજવું અને દુષ્ટકા માં આગ્નેય તેમજ વાયવ્યમાંડળના ઉપયોગ કરવેશ.