________________
પ્રસ્તાવના.
તાત્ર સંદેહનીય તેમજ પત્ર. તેથી
यत्र तत्र समये यथा तथा योऽसिसोऽस्यलियया यया तया। वीतदोषकलुषः स चेद् भवावेक एव भगवन् ! नमोऽस्तु ते॥
-શ્રી હેમચંદ્રાચાર્ય: અનેક જૈન મહાત્માઓની અપ્રતિમ પ્રતિભારૂપ સુક્તાસમૂહમાંથી વેરાએલાં અને જૈનસાહિત્યરૂપ વિશાળ મહાસાગરના ઉદરમાં સંતાએલાં ૧૧૦ અપૂર્વ સ્તોત્ર મૌક્તિકેન સંગ્રહ કરી, યોગ્ય સંસ્કાર આપી, અને યથાસ્થાને સંછ ઈ. સ. ૧૯૩૨માં જૈન સ્તોત્ર સંદોહના પ્રથમ વિભાગ તરીકે અમેએ અર્ધહારની ભેટ ધરી હતી. જેને એતદ્દેશીય તેમજ પાશ્ચાત્ય સાક્ષરોએ સાભાર સ્વીકાર કરી અમારા આનંદમાં વધારે કર્યો હતો. તેથી તેના સમાનકેટીના બલ્ક તેથી પણ વિશેષ કિમતી અન્ય સ્તુત્રરત્નોથી પરિપૂર્ણ આ તેને દ્વિતીય વિભાગ આજે પુનઃ સાદર ભેટ કરવામાં આવે છે. આશા છે કે એને પણ વિદ્વાને હૃદયપટ પર સ્થાન આપી પોતાના આત્માને જરૂર અલંકૃત બનાવશે.
પ્રસ્તુત વિભાગમાં માત્ર જેના વીસમા તીર્થંકર પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથને લગતાં મંત્રમંત્રાદિગર્ભિત તેમજ ચમકશ્લેષાઘલંકૃત ૬૪ તે આપવામાં આવેલ છે. જેમાંથી કેટલાંકના કર્તાઓને તો નામ સરખો પણ ઉલ્લેખ મળી શકતું નથી, અને કેટલાક આચાર્યોની એકથી વધુ કૃતિઓ અને સંગ્રહિત કરેલી હેવાથી કર્તાના નામની સંખ્યા ૪૦ની થાય છે. તે આ પ્રમાણે–
૧ શ્રીભદ્રબાહુસ્વામી, ૨ શ્રીમાનતુંગસૂરિ, ૩ ધમષ રિ, ૪ સુશ્રાવક શિવનાગ, ૫ મહાકવિ બિલકણ, ૬. પાર્ષદેવગણિ, ૭ સાગ