________________
SAN MARINIEREADOR ALIMTARIZIRANA TARARLARAQIDIRIKATURINOLONTANTGAI PENGADILARANG ADA DI CALCO તૈયાર થાય છે!
તૈયાર થાય છે ! જૈન મત્રશાસ્ત્રનો મહાન ગ્રન્થ
श्रा भैरवपद्मावतीकल्प ગુજરાત કોલેજના સંસ્કૃત તથા અર્ધમાગધી
ભાષાના અધ્યાપક છે કે. વી. અત્યંકર
તથા વિદ્વદર્ય મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી તથા શ્રી ચતુરવિજયજી
દ્વારા સંશોધિત તથા સંપાદિત શ્રી મલ્લેિષણસૂરિ વિરચિત તેમના જ ગુરુભાઈ શ્રી બધુણની દરેકે દરેક શબ્દ ઉપરની વિસ્તૃત ટીકા સહિત
શ્રી ભૈરવપદ્માવતીક૯પ જેની સંપૂર્ણ ટીકાયુક્ત હસ્તલિખિત પણ જવલ્લેજ અને મહામુસીબતે મળે છે તે આ ગ્રંથ અમારા તરફથી લીંબડી, અમદાવાદ, પાટણ, વડોદરા તથા પૂજ્ય મુનિવર્યોના ગ્રંથભંડારોની પ્રતિ મેળવીને છાપવો શરૂ કર્યો છે. આ ગ્રંથમાં દસ અધ્યાય છે, અને તેમાં મન્નસાધનાને લગતા દરેક અંગનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં તેમાં જણાવેલ અધિકારો ઉપરથી જૂની હસ્તલિખિત પ્રતે ઉપરથી આચાર્યશ્રી જ્યયુરિશ્વરજીએ તૈયાર કરેલા બેતાલીશ યંત્રના બ્લેક બનાવી આઈપેપર ઉપર છાપીને મૂકવાના છે.