________________
આ જણાવેલા ભેદોમાંથી સિદ્ધ હોય તે વિધાનમાં દર્શાવ્યા પ્રમાણે જાપ કરવાથી સિદ્ધ થાય. સાધ્ય હોય તે ડબલ જાપ કરવાથી ફળ આપે. સુસિદ્ધ અર્ધ જાપથી પણ કાર્ય સાધક બને અને શત્રુ નિષ્ફળ જ નિવડે. એમાં પણ સાધ્યસાધ્ય, સાધ્યસિદ્ધ, અને સુસાધ્યસિદ્ધ વગેરે પેટભેદ ૧૬ થાય છે, પરંતુ તે બારીક રીતો ગુરૂગમથી જાણી લેવી.
કેઇપણ મંત્ર યક્ત જાપ કર્યા વિના સિદ્ધ થાય નહી, એટલે જાપ હોય તેના દશમાંશ હોમ કર્યા સિવાય ફળ ન આપે. અને તેનું ધ્યાન ધર્યા વગર કાર્ય ન કરે. તેથી જાપ, હેમ અને ધ્યાન એ ત્રણે કરવાં જોઈએ.
સકલીકરણ. १ नमो अरिहंताणं हूँा शीर्ष रक्ष रक्ष स्वाहा । २ ॐ नमो सिद्धाणं ही वदनं रक्ष रक्ष स्वाहा । ३ ॐ नमो आयरियाणं हूँ हृदयं रक्ष रक्ष स्वाहा ४ ॐ नमो उवज्झायाणं है। नाभिं रक्ष रक्ष स्वाहा । ५ ॐ नमो लोए सव्वसाहूणं ह्रः पादौ रक्ष रक्ष स्वाहा ।।
આ પ્રમાણે અંગન્યાસ કરી પંચાંગ રક્ષા કરીયે. અથવા ક્ષિv 98 સ્વાહા આ પાંચ બીજાક્ષરોથી પણ પંચાંગ રક્ષા થાય છે ?
૧ હેમ કરવાના કંડ તથા કાછ પણ દરેક કાર્યમાં ભિન્ન ભિન્ન જાતનાં વપરાય છે.
૨ નમસ્કાર મંત્રના પાંચ પદથી પાંચે અંગુલી વડે સકલીકારણ કરાય છે. તેની રીત8 નો તાળ દો યાદ અંગુઠે વાર ત્રણ ગણીયે.