________________
૧૪૧
જૈનસ્તોત્રસંદોહ
ભાગ ૧ લા.
સંપાદક : મુનિમહારાજ શ્રીચર્તુવિજયજી કિમત પાંચ રૂપિ
લગભગ ૭૦૦ પાનાં, ખેરંગી જેકેટ, ઉવસગ્ગહરં સ્તાત્રનાં(૧) જગવલ્લભ, (૨) સૌભાગ્યદાયિ, (૩) લક્ષ્મીવૃદ્ધિકર, (૩) ભૂતાદિનિગ્રહકર, (૫) સ`વરહર, (૬) શાકિનીનિગ્રહકર તથા (૭) વિષનિગ્રહકર સાત યંત્રા અને કલિડ પાર્શ્વનાથના યંત્ર વગેરે આ પેપર ઉપર છાપેલાં આઠ પુત્રા.
— તથા :
૧. શ્રી ધર્માંધાષસૂરિષ્કૃત મહામન્ત્રગર્ભિત શ્રી અજિતશાન્તિસ્તવ, (૨) શ્રી વાદિદેવસૂરિષ્કૃત કલિકુણ્ડપાર્શ્વજિનસ્તવ, (૩) શ્રી મુનિચન્દ્રસૂરિકૃત કલિકુણ્ડપાર્શ્વ`જિનસ્તવ, (૪) શ્રી જિનપ્રભસૂરિષ્કૃત મંત્રગર્ભિત શ્રી ગૌતમસ્તેાત્ર, (૫) શ્રીઆનન્દિલકૃત મંત્રમય વૈરાટત્યાસ્તવ, (૬) શ્રી શુભસુન્દરગણિકૃત યંત્રમ ભૈષજાગિર્ભિત શ્રી યુગાદૅિવસ્તવ, (૭) મન્ત્રાધિરાજસ્તાત્ર, (૮) ઉપસ`હરતેાત્ર શ્રી ચન્દ્રસૂરિની મત્રમય ટીકા સહિત, (૯) પદ્માવત્યક પાંચસો બાવીસ લેાક પ્રમાણુ શ્રી પા દેવગણિ વિરચિત મંત્રમય ટીકા તથા (૧૦) શ્રી ધર્માધેાષસૂરિષ્કૃત શ્રી પાર્શ્વનાથમાલામન્ત્રસ્તવ વગેરે મત્રમય રસ્તાનો અમૂલ્ય સંગ્રહ, જેના ઉપર પાશ્ચિમાત્ય વિદ્વાનાના સે...કડા અભિપ્રાયા મળી ચૂકેલા છે, તેમાંના કેટલાક અભિપ્રાયે। જોડેનાં પાનાંએ ઉપર વાંચવા વાચકા ભલામણ છે.