________________
૧૪૦
श्रीजैनस्तोत्रसन्दोह
મારી અપમતિ પ્રમાણે કાળજીપૂર્વક સંશોધન કાર્ય કર્યું છે; છતાં અનાગ પ્રમાદવશાત જે કંઈ અશુદ્ધિઓ રહેલી દષ્ટિગોચર થાય તેની ક્ષમા યાચી, સુધારી વાંચવા માટે વાચકોને અભ્યર્થના કરી, જિનેશ્વરદેવના સ્તોત્રોનું પઠન–પાઠન કરી ભવ્ય જીવ સમ્યક્ત્વની નિર્મલતાપૂર્વક આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે અને અપાર સંસાર સમુદ્રને સુતર બનાવે એવી હાર્દિક અભિલાષા રાખતે વિરમું છું. તા. ૨૦-૯-૩૬ )
દક્ષિણવિહારિ મુનિશ્રીઅમરવિજયજી શીનોર, ૬
( મહારાજને ચરણસેવક મુનિ ચતુરવિજય જૈન ઉપાશ્રય. )