________________
૧૦૮
નાસ્તો
[૩૧ શ્રી હેમવિમળ
વૃક્ષ લક્ષ્મીસાગરસૂરિ
સોમદેવ
રત્નમંડન
સમજય
જિનસમ સત્યહંસ સમયરત્ન
ઇંદ્રનંદિ
ધર્મમંગળ લાવણ્યસમય |
ધર્મસ સૌભાગ્યનંદિસૂરિ સિદ્ધાંતસાગર
ઇંદ્રહંસ ૩૧ શ્રી હેમવિમળસૂરિ તપાગચ્છની ૫૪મી પાટપર શ્રી સુમતિસાધુ૩૯સૂરિ થયા.
૧૩૯ જન્મ સંવત ૧૪૯૪ મેવાડના જાઉર (જાવરા)માં થયે હતે. પિતા ગજપતિશાહ, માતા સંપૂરીદેવી. મૂળનામ મનપરાજ. સં. ૧૫૧૧માં શ્રી રત્નશેખરસૂરિ પાસે દીક્ષા. દીક્ષા નામ સુમતિસાધુ, શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પંડિતપદ આપ્યું, અને તેજ સૂરિએ પછીથી સં. ૧૫૧૮મા ઈડરમાં શ્રીપાલ આદિએ કરેલા ઉત્સવપૂર્વક આચાર્ય (ગચ્છનાયક) પદ આપ્યું. સં. ૧૫૫૧માં ખમણુર ગામમાં સ્વર્ગવાસ થયો. જુઓ સુમતિસૂરિ વિવાહ (જૈ. ઈ, રાસ ભા. ૧)
વીરવંશાવલીમાં જણાવ્યું છે કે-જન્મ અબુદાસને લાંગરિ નગર પ્રા. 9 નારણોને શા. ટીડ, સ્ત્રી રૂડી કુખે સં. ૧૪૯૪, દીક્ષા સં. ૧૫૧૧, ગુચછનાયક પદ સં. ૧૫૧૮ ( ૧૫૩૮ સંભવે).