SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર ] પ્રસ્તાવના ૨૦. ઉપા, જયસાગર નં. ૧૮ માં જણાવેલા ખરતરગચ્છીય જિનરાજસૂરિના શિષ્ય હતા. જિનવર્ધનસૂરિ પાસે વિદ્યાધ્યયન કર્યું હતું, અને શ્રીજિનભદ્રસૂરિએ ઉપાધ્યાય પદ આપ્યું હતું. પ્રલ્લાદનપુર (પાલનપુર-ઉત્તર ગુજરાત) માં માલ્હા શ્રાવકની વસતિ (ઉપાશ્રય) માં રહી પિતાના શિષ્ય સત્યરૂચિની પ્રાર્થનાથી સં. ૧૫૦૩માં રચેલા પૃથ્વીચંદ્રચરિત્રની પ્રશસ્તિમાં પોતે નીચે મુજબ ઉલ્લેખ કરે છે– तत्पशाहलवक्षः स्थलको स्तुभसन्निभः । श्रीजिनराजसूरीन्द्रो योऽभूद् दीक्षागुरुर्मम॥३॥ तदनु च श्रीजिनवर्धनसरिः श्रीमानुदैदुदारमनाः । लक्षणसाहित्यादिग्रन्थेषु गुरुर्मम प्रथितः ॥ ४ ॥ श्रीजिनभद्रमुनीन्द्राः खरतरगणगगनपूर्णचन्द्रमसः । ते चोपाध्यायपदप्रदानतो मे परमपूज्याः ॥५॥ श्रीजयसागरगणिना तेन मया वाचकेन शुचि वाच्यम् । पृथ्वीचन्द्रचरित्रं विरचितमुचितप्रविस्तारम् ॥ ६॥ પ્રહાનપુરના ત્રિવિતિથિ (૧૫૦૦) વત્સર પ્રસ્થ माल्हाश्रावकवसतौ समाधिसन्तोषयोगेन ॥ ७॥ अभ्यर्थना सत्यरुचेर्बभूव साहाय्यकारी गणिरत्नचन्द्रः । उपक्रमोऽयं फलवान् ममाभूत् क्रिया हि साहाय्यकसव्य સા ] ઢા ઉપાધ્યાયપદ અપાયાને સવદુલ્લેખ નથી. પરંતુ અનુમાન થાય છે કે–સં. ૧૪૭૫માં જિનવર્ધનસૂરિને પદભ્રષ્ટ કરી સાગરચંદ્રસરિએ શ્રીજિનભદ્રસૂરિને સ્થાપન કર્યા તે સમયે પિતાના પક્ષમાં લેવા એમને ઉપાધ્યાય પદ આપ્યું હોય. કેમકે સં. ૧૪૭૮માં એમણે રચેલી પર્વરત્નાવલીમાં ઉપાધ્યાય વિશેષણ વિશિષ્ટ જોવામાં આવે છે. એમની સાહિત્યસેવા–
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy