________________
(३२०)
जैनस्तोत्रसन्दोहे [श्रीधर्मघोषकयगुणरयणा इक्कारसंगिणो सोल वीसपरियाया । हल्लु (ते) जयंते पत्तो अवरो अवराइय विमाणे ॥१४५॥ धम्मायरियाणुराएण चत्तजीयंपडिचीण जाणवयं । सव्वाणुभूइमेगावयार सहसारगं वंदे ॥ १४६ ॥
___ अवचूरिः। वोरसमीपे नीतौ-गृहीतौ । कथम्भूतौ ? त्यक्तवैरौ । सेचनक: रत्नप्रभायां उत्पन्नः ॥४॥
तौ हल्लविहल्लौ क्रमेण षोडश द्वादका समपर्यायौ जयन्तविमाने प्राप्तौ । कथम्भूतो तौ ? कृतगुणरत्नसंवत्सरौ एकावतारिणौ एकादशाङ्गधारिणौ ॥१४५॥
तं सर्वानुभूतिं वन्दे । कथम्भूतं सर्वानुभूतिम् ? धर्माचार्यानुरागेण श्रीमहावोरे अनुक्रमेण त्यक्तजीवम् । पुनः कथम्भूतम् ? प्रती.
શ્રી મહાવીરના શિષ્ય ઇસિ બોલતા શાસનદેવતાઈ સંહરિયા શ્રી મહાવીરનઈ સમાપિ દીક્ષા લીધી. કિસા છઈ ? ત્યક્ત-છાંડીયા કેણિક ઉપરિ વચર ઇસિયા છઈ, સેચનક હાથિ૬ ૨નપ્રભા-પહિલી નરકપૃથ્વી ઉપર ।। १४४.।।
તે હલવિહલ અનુક્રમિઈ સેલ વરસ, બાર વરસ પર્યાય-દીક્ષા પાલી જયંતવિમાનિ પુતતા, કિસા છઈ તે છે? ત–કીધઉ ગુણરત્ન સંવત્સર તપ અનઈ એકાવતારી–એકવાર સંસાર માંહિ અવતરિસિદ્ધ ઈચ્ચાર અંગ ધરઈ ७४ ॥ १४५ ।।
હું તે સર્વાનુભૂતિ મહાત્મા વાંદઉં, કિસિ કઈ ? ધર્માચાર્ય શ્રી મહાવીરનઈ અનુરાગ-ભકિત કરીનઈ ત્યક્ત છાંડી જીવ થઈ, પશ્ચિમદિશિઈ