________________
सूरिप्रणीतः ]
श्रीऋषिमण्डलस्तवः ।
पहरिज्जंतो दुजोहणेण तह पंडवेहि थुव्वंतो।
समसत्तुमित्तभावो दमदंतमहामुणी जयउ ॥ ४५ ॥ जलणाउ नेमिसीसु त्ति भणंतो जंभएहि उक्खित्तो । सिरिकूयवायरमुणी रामसुओ जयउ सिद्धिगओ ॥४६॥
अवचूरिः । नारदऋषिप्रमुखा विंशतिः प्रत्येकबुद्धाः श्रीनेमिमाथतीर्थेऽभवन् , एवं पञ्चदश प्रत्येकबुद्धाः श्रीपार्श्वनाथतीर्थे, दश प्रत्येकबुद्धाः श्रीमहावीरतीर्थेऽभवन् । वयं तान् पञ्चचत्वारिंशत् प्रत्येकबुद्धान् ऋषीन् नमामः। ये साधवः पञ्चचत्वारिंशदू ऋषिभाषितानि अध्ययनानि भाषित्वा शिवं-मोक्षं प्राप्ताः ॥ ५३-४४ ॥
स दमदन्तमहाऋषिर्जयतु । यो दमदन्तः दुर्योधनेन प्रहार्यमाणः तथा पाण्डवैः स्तूयमानः समशत्रुमित्रभावो जातः ॥१५॥
स रामसुतः कुन्जवारकमुनिर्जयतु । यो द्वारिकाया दाघे ज्वलनात् अहं नेमिशिष्यः इति भणन् जम्भकदेवैः उत्क्षिप्तः-उत्पाटितः नेमिसमीपं समवसरणे मुक्तः प्रबजितश्च । कथम्भूतः मुनिः ? सिद्धि गतः॥४६॥
अथ. નારદ ઋષિપ્રમુખ વીસ પ્રત્યેકબુદ્ધ શ્રી નેમિનાથનઈ તીથિ હૂઆ, પંદર પ્રત્યેકબુદ્ધ શ્રી પાર્શ્વનાથ શાસનિ હયા, દશ પ્રત્યેકબુદ્ધ શ્રી મહાવીરનઈ શાસનિ હયા, અને તે પંચિતાલીસ પ્રત્યેકબુદ્ધ ઋષીશ્વર વાંદઉં–નમસ્કરઉં. જે સાધુ પંચિતાલીસ ઋષિભાષિત અદચયન ભાષી–પ્રરૂપી મેલિ પુહતા. ४३-४४ ॥
તે દમદંત ઋષીશ્વર જયવંત વર્તાઉ, જે દમયંત દુર્યોધનઈ પ્રહરિતપ્રહાર દીજતી, અનઈ પાંડવ સ્તુવીતઉ સમશત્રુમિત્રસ્વભાવ હુઉં ૪પા
તે રામ-બલદેવ તણઉ બેટી કુવારણુક ઇસિઈ નામિઈ મહાત્મા જયવંતુ વર્તઉ. જે દ્વારિકા નગરીનઈ દાધિ જવલન આગતિ તe વિહત હું નેમિનાથનઉ શિષ્ય ઈસિક ભણતઉ જાંભદેવે ઊપાડી શ્રી નેમિનાથનઈ સમપિ સમવસરણિ મહિઉ, શ્રી નેમિનાથનઈ સમીપિ દીક્ષા લીધી, કિસિ છઈ મહાત્મા ? સિદ્ધિ ગિઉ ૪૬ છે