________________
હું
નિ`લ કૃતિના સાહિત્ય સાગરમાંથી જ આ સ્તોત્ર રત્નાની ઉત્પત્તિ થયેલી છે.
છાપકામ માટે, સૂર્યપ્રકાશ પ્રેસના માલીક શ્રીયુત મુળચંદભાઇ, ěીકા તથા ટાઇટલ વિગેરે સુંદર રીતે છાપી આપવા માટે કુમાર કાર્યાલયવાળા શ્રીયુત બચુભાઇ રાવત, કનુદેસાઇ, જગન્નાથ વિગેરેને પણ અત્રે હું આભાર માનું છું.
પ્રાન્તે
પછીના પ્રકાશન પૂરતું યત્કિંચિત્ કહેવાનું રહે છે. આની પછી “શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ” નું કાર્યાં શરૂ કર્યું છે. આ કલ્પ અતિ દુલ ભ છે, છતાં ઘણે સ્થલેથી તેની પ્રતા મેળવી, ટીકા સહિત શુદ્ધિપૂર્ણાંક, વિવિધ યંત્રા સાથે પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. આ સંબંધીની આજ પુસ્તકમાં અપાએલી જાહેર ખબર વાંચવા વાંચકાને ભલામણ કરીને વિરમું છું.
સંવત ૧૯૮૯ કાર્તિક શુકલ પંચમી (જ્ઞાન પંચમી)
}
—–પ્રકાશક.
સારાભાઈ મણિલાલ નવામ નાગજીભુદરની પાળ
અમદાવાદ