________________
:
જૈન મન્ત્ર શાસ્ત્રનો મહાન ગ્રન્થ ! તૈયાર થાય છે! . . ?. . તૈયાર થાય છે!
___ श्री भैरव-पद्मावती कल्पः।
શ્રી મલિવિરચિત બિષેની ટીકાયુક્ત શ્રી ભૈરવ-પદ્યાવતી ક૯પ કે જેની હસ્તલિખિત પ્રત પણ જવલ્લેજ અને મહામુશીબતે મળે છે તે અમારા તરફથી પાટણ, વડેદરા, લીંબડી, અમદાવાદ, સુરત વિગેરે સ્થળોમાં આવેલા ભંડારાની પ્રતે મેળવી તે છપાવવો શરૂ કર્યો છે. આ ગ્રંથમાં દશ અધ્યાય છે અને તેમાં મંત્રસાધનાને લગતાં દરેક અંગેનું સ્પષ્ટિકરણ છે. વધુમાં વશીકરણ, આકર્ષણ, મારણ, મોહન વિગેરે બાર યંત્રનો
બ્લેક બનાવી આર્ટપેપર ઉપર છાપીને મૂકવાના છે. પતિશિષ્ટમાં છ અધ્યાયની વ્યાખ્યાવાળો બીજે શ્રી પદ્માવતી કલ્પ આપવાનું છે. શ્રી પદ્માવતી દેવીના દરેક જૂદા જૂદા મંત્ર, તેની વિધિ, તેનું ફળ, તેના લગભગ ત્રીસેક યંત્રે, તેની સાધનાની સમજ તથા ક્વાલામાલિની સાધના વિગેરે જાણવા માટે મંત્રસાહિત્યમાં આ ઉત્તમોત્તમ ગ્રંથ છે. બ્લેકે અને સાધન મેળવવા પાછળ બહોળો ખર્ચ થાય છે, છતાં મંત્રના જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તે માટે– અગાઉથી ગ્રાહક થનાર માટે કિંમત રૂા. ૧૦-૦૦ પાછળથી કિમત' . . . . . . . ૧૫-૦-૦ રાખેલ છે. માત્ર ગ્રાહકે પૂરતી જ પ્રતો છપાશે અને પછી
હેટી કિંમતે પણ કદાચ નહિ મળે માટે આજેજ અડધી કિંમત મનીઓર્ડરથી મોકલાવી ગ્રાહક બને! લખો:-નવાબ બ્રધર્સે, ઠા. ડેસીવાડાની પોળના નાકે: અમદાવાદ
અથવા
નવાબ સારાભાઈ અણુલાલ ઠા. નાગજીભૂધરની પાળ-અમદાવાદ