________________
"ચમત્કારને નમસ્કાર"
દુનિયાનો કાયદો છે... "ચમત્કારને નમસ્કાર"
ભક્તામર સ્તોત્ર ચમત્કાર જ છે !
શ્રી આદિદેવને નમસ્કાર થયો અને બેડીઓ તૂટી... લોખંડની બેડીઓ તૂટે એ ચમત્કાર
પણ આદતની બેડી અને અકડાઈની બેડી... અહંકારની બેડી અને મમકારની બેડી તૂટે
અનાદિના કર્મબંધનો તૂટે એ
"મહા ચમત્કાર" આવા મહા ચમત્કાર સુધી પહોંચવા અનેક ચમત્કાર શક્તિને સફળતાથી સાધવી પડે...
સાધક-આરાધક આત્મા માટે ચમત્કારથી માંડીને મહા ચમત્કાર આત્મ સાક્ષાત્કાર અને જગતના સાક્ષાત્કાર સુધી પહોંચાડનારી
આરાધના નું માર્ગદર્શન
અપાયું છે.
વંદના... રતનલાલ મગનલાલ દેસાઈ પરિવાર-કલકત્તા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org