SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Gossesses ા વિધિ પૂર્વાચાર્ય વિરચિત યંત્ર આધારિત શ્રી ભક્તામર સ્તોત્રની પ્રત્યેક ગાથા આરાધના વિધિ શ્રી ભક્તામર-સ્તોત્રના વિવિધ મંત્રો પ્રસિદ્ધ છે અને તેની વિધિઓ પણ પ્રસિદ્ધ છે... પરંતુ, તેમાંથી અત્રે આપેલાં આ વિશાળ યંત્રો અમે પસંદ કરેલ છે અને નવસ્મરણના મોટા ગ્રંથમાં આપેલી પૂર્વાચાર્યની પંચાંગ વિધિમાંથી આ આરાધના વિધિ આપી છે. આમ, તો અક્ષરશઃ એ વિધિનું અનુકરણ કર્યું છે... છતાંય સુયોગ્ય ઠેકાણે તેનું સંશોધન કરવું યોગ્ય માન્યું છે... આ આરાધના વિધિઓ પ્રમાણે આરાધના કરનારે “આરાધનાદર્શન" વિભાગને અવશ્ય વાંચી જવો... અમે આ ગ્રંથમાં હિન્દી તેમજ ઈંગ્લીશમાં આ વિધિ આપી શક્યા નથી, તો જિજ્ઞાસુ વાંચકોએ આજ વિભાગમાંથી આ વિધિઓનો સદ્ગુરુની નિશ્રા પામીને જ ઉપયોગ કરવો... આ કલ્પ પ્રમાણે વિધિ કરનારે આ જ યંત્રનો ઉપયોગ કરવો. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના યંત્રો જે પૂજ્ય સિંહસૂરીશ્વરજી મહારાજ સાહેબે સંપાદિત કરીને પ્રસિદ્ધ કર્યા છે, તેની વિધિ અલગ છે... નવ-સ્મરણ ગ્રંથથી જાણી લેવી... વંદના... શ્રી મદનરાજજી સોનીની સ્મૃત્યર્થે શ્રી કંચનબેન મદનરાજજી સોની પરિવાર સુપુત્રો : જિનેન્દ્ર, જતનરાજ, વિજયરાજ, જિતેન્દ્ર પૌત્ર : વિશાલ, આતીશ, આદિત્ય, અતુલ, આકાશ, વિમલ, ઋષભ (સિકંદ્રાબાદ-બિલાવાસ) Jain Education International 2010_64 sose For Private Personal Use Only === Cose www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy