SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ DONORS FOR BHAKTAMARA DARSHAN ... શ્રી રસિકલાલ ચુનીલાલ કાપડીયા... મુંબઇ... "અમારી ભાવના" પૂ. પિતા તુલ્ય રસિકભાઈ, ખંભાતમાં જન્મ લઈ મુંબઈમાં વ્યાપારિક પ્રગતિ કરી ખ્યાતનામ વ્યાપારી બન્યા... આપની સરળતા અને સાધર્મિક ભક્તિની ભાવનાએ પૂ.પાદ ગુરુદેવ વિક્રમ સૂ.મ.સા.ના શુભાશિષથી પૂ.પા.આ. રાજયશ સુ.મ.સા. ના માર્ગદર્શન શુભનિશ્રામાં શ્રી લબ્ધિ-વિક્રમ સૂ. સાધર્મિક કેન્દ્રની ખંભાતમાં સ્થાપના થઈ. પ્રતિદિન સાધર્મિક કાર્યમાં વૃદ્ધિ થતી રહી છે. તે પૂ. રસિકભાઈની અંતરભાવનાની મૃત્યર્થે.. આપના... શ્રી અમીષભાઈ કાપડીયા, શ્રી રવિન્દ્રભાઈ કાપડીયા, | મેસર્સ ચુનીલાલ મૂળચંદ કાપડીયા ... શ્રીમતી તારાબેન રસિકલાલ કાપડીયા... મુંબઇ (ખંભાત)... પૂ. માતા તુલ્ય તારાબેન, પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. બેન મ.સા.ની પ્રેરણાએ અમદાવાદ નારણપુરા સોલારોડમાં શ્રી લબ્ધિ-વિક્રમ નગરમાં "ભવ્ય આદિનાથ જિનાલય” રાયણ પગલા મંદિર, કમલાબેન આરાધના ભવન-પેઢી વિગેરે સાત ક્ષેત્રમાં અનુપમ દાનગંગા વહાવી સંઘમાતા બિરૂદ પામી ધન્ય બની ગયા. "નારી તું નારાયણી” સાર્થક કરી ગયા... તે માતા તારાબેનને પવિત્ર મૃત્યર્થે... આપની... શ્રીમતી મોનાબેન અમીષભાઈ કાપડીયા શ્રીમતી કાશ્મીરાબેન રવિન્દ્રભાઈ કાપડીયા | ... શ્રી નરેન્ડ@Jર દાંપICICI રાઠોડ (ફરોડ) મદ્રાસ... स्वप्न द्दष्टा श्री भाई नरेन्द्रकुमार... चार बंधु की जोडी में से अनेक धर्मकार्य, समाजकार्य, जीवदया के कार्य करते आपने अचानक दुनिया से विदाय ले ली। आपके धर्म स्मृत्यर्थे हमने पू.सा. विज्ञप्तियशाश्रीजी म., पू.सा. विदेहयशाश्रीजी म.सा. की प्रेरणा से “भक्तामर दर्शन" ग्रंथ में लाभ लिया है। शासनदेव से एक ही प्रार्थना करते हैं कि आप भक्त थे, आपको अमर बनाएँ... સાપ કૃતજ્ઞ વંધુ... दमनककुमार-श्रवणकुमार-रंगराजकुमार ★ चंपा फेब्रिक्स, इरोड, मद्रास (पाली-राजस्थान) ... શ્રી નાનકચંદ મોતીચંદ શાહ (પાટણ) મુંબઇ... પૂ. વડીલ શ્રી, | આત્માની અનંત શક્તિએ સદા સંઘર્ષમાંથી ન્યાયપ્રિયતા-પ્રમાણિકતા-વ્યવહારિકતા દ્વારા વિજયી બન્યા. કુટુંબ વૃક્ષની શીતલ છાયા તથા પાટણ-નાગેશ્વર-માંડવ-તારંગા-મહેસાણા શ્રી સિમંધરસ્વામીની સેવા કરી જીવનને ધન્યપુણ્ય બનાવ્યું. આપના અગણિત ઉપકારની સ્મૃતિમાં... અમે સહુ પણ "ભક્તામર દર્શન” ગ્રંથમાં જોડાયા છીએ. આપના ધર્મસંસ્કારોને સદા આગળ વધારીએ એજ આશિષ આપો ! આપનો પરિવાર... | ધર્મપત્ની : કાંતાબેન પુત્રો : મહેન્દ્ર-વિપુલ-જયેશ * પુત્રવધુ: રમિલા-રીટા-હિના પુત્રી : પ્રેમિલા-સુશીલા-પંકજ-મીતા-હિના-પ્રિતી પત્રો : તરંગ-પ્રતિક-તક્ષિલ-નેહજ કે પૌત્રી : હેનારી-હાર્વી પૂ. બાપુજી
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy