________________
GENEROUS DONORS FOR BHAKTAMARA DARSHAN "ભાવ વંદના"
"દાનવીરોને ધન્યવાદ" પૂ.પા.આ. રાજયશસૂરીશ્વરજી મ. સા.
શ્રી હરિલાલ ભૂરાભાઇ ભીમાણી * આપના ઉપકાર અનંત...
શ્રી શારદાબેન મહેન્દ્રભાઈ ભીમાણી સદા ધર્મમાર્ગ ચીંધ્યો...
શ્રી મહેન્દ્રભાઈ હરિલાલ ભીમાણી ભક્તામર સ્તોત્રદર્શન ગ્રંથ જોતાં જ ગમી ગયો...
શ્રી નેહુલ મહેન્દ્રભાઈ ભીમાણી અમ અજ્ઞાનના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ સદા પથરાતો રહે.
મુંબઈ શાસન ભક્તિ દ્વારા ધન્ય બનીએ. શુભાભિલાષની ચાહના....
ભાવ વંદના કરે છે...
મહેન્દ્રભાઈ
નવિનભાઈ
ઘીરૂભાઈ
ઝવેરચંદ ભુરાભાઇ
એન્ડ સન્સ ર૭૨, શેખ મેમન સ્ટ્રીટ
મુંબઇ-૨,
નેહુલભાઈ
ધર્મેશભાઈ
શારદાબેન
* વંદના :
પૂ.સા. સર્વોદયાશ્રીજી મ.સા. ના તપસ્વી સાધ્વી છંદ. મહાતપસ્વી સાધ્વી ચંદ્રયશાશ્રી મ., મહા તપસ્વીની સાધ્વી સંઘયશાશ્રીજી મ.સા. ૨૬ માસક્ષમણના મહાતપસ્વી પૂ.સા. ગીતપધાશ્રીજી મ.સા., પૂ.સા. દીપયશાશ્રીજી મ.સા. શ્રી વર્ધમાન તપ 100 ઓળી આરાધિકા પૂ.સા. પરમપદ્માશ્રીજી મ.સા., પૂ.સા. સુધાંશુયશાશ્રીજી મ.સા.
"હાર્દિક અનુમોદના" ..આપ પ્રતિષ્ઠિત... ખ્યાતનામ વ્યાપારી છો...
| તે કરતાં અધિક આપ દેવ-ગુરુ-ધર્મના પરમ ભક્ત છો.
| દાન અને સેવામાં રત છો... આપની દાન-ગંગા સદા સાત ક્ષેત્રોમાં વહેતી રહે છે.
પૂ. બેન મ. સા.ની પરમ પ્રેરણાએ આપે ભક્તામર દર્શનમાં સુંદર લાભ લીધો છે... પૂજ્યશ્રીની આજ્ઞા શિરસાવધ કરી
આપ સદા ધન્ય બનો છો... અનુમોદના સમસ્ત ભીમાણી પરિવારની
Jain Education International 2010-04
For Private
Personal use only
www jainelibrary.org