________________
जे किर भवसिद्धिया, परित्तसंसारिया य भविया य । ते किर पढंति धीरा, छत्तीसं उत्तरज्झाए ॥१॥ जे हुंति अभवसिद्धा, गंठियसत्ता अणंतसंसारा । ते संकिलिट्टकम्मा, अभव्विया उत्तरज्झाए ॥२॥
_[उत्त. नि./गा.५५७-५५८]
“જે ભવસિદ્ધિક, પરિત્તસંસારી, ભિન્નગ્રંથિવાળા, રત્નત્રયના આરાધક ભવ્યજીવો છે, તે ધીરપુરુષો છત્રીશ ઉત્તરાધ્યાયો ભણે છે – વાંચે છે.
જે અભવસિદ્ધિક, ગ્રંથિદેશે રહેલા, અનંતસંસારી, સંક્લિષ્ટકર્મવાળા અભવ્યજીવો છે, તે ઉત્તરાધ્યાયો ભણવા માટે અયોગ્ય છે.”
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org