________________
હાર્દિક અનુમોદના સન્માર્શ પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ધિવિજય | રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળાના ઉપક્રમે ૧૪મા પુષ્પરૂપે પ્રકાશિત થતા વિદ્વદ્વર્ય પૂજ્યપાદ આચાર્ય શ્રીમત્ પરમાનંદસૂરીશ્વરજી મહારાજકૃત “શ્રી હિતોપદેશામૃતવિવરણ' સહિત પ્રતિભાસમુદ્ર પૂજ્યપાદ આચાર્ય શ્રીમત પ્રભાનંદસૂરીશ્વરજીમહારાજકૃત શ્રી “હિતોપદેશ-મૂળ-વૃત્તિ-કથા-તુલાટિપ્પણી સહિત”
ગ્રંથના પ્રકાશનનો લાભ લેનાર - * શ્રી તપાગચ્છ અમર જૈનશાળા સંઘ, ખંભાત શહેર
શ્રી અતુલકુમાર દલપતભાઈ શાહ - દીક્ષા આયોજન સમિતિ * શ્રી રમણલાલ છગનલાલ આરાધનાભવન ટ્રસ્ટ, નવસારી * શ્રી પુખરાજ રાયચંદ આરાધનાભવન ટ્રસ્ટ, સાબરમતી શ્રી પંચતીર્થ એપાર્ટમેન્ટ, પાલડી - અમદાવાદ શ્રાવિકાબહેનોની ઉછામણી પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.સા.ની નિશ્રામાં - વિવિધ સ્થળે થયેલ શ્રાવિકાબહેનોની ઉછામણી
દ્વારા એકત્રિત જ્ઞાનનિધિમાંથી... આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ - અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો
એવી શુભેચ્છા પાઠવીએ છીએ.
બનાવવા
- જન્માપ્રકાશન
ર
Jain Education International 2010 02.
For Private & Personal Use Only
www.jainelibrary.org