SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિર્મળભાવે શક્તિ અનુસારે કરાયેલ આ શુભ યત્નમાં જ્યાં ક્યાંય પણ વીતરાગ પરમાત્માના વચનથી કે ગ્રંથકાર, વૃત્તિકાર મહર્ષિના આશયથી વિપરીત આલેખાયું હોય તો તે અંગે નિર્મળ ભાવને વરેલા અધિકૃત વિદ્વાનો ધ્યાન દોરી ઉપકૃત કરે તેવી વિનંતી કરું છું. તેમના દ્વારા જો કોઈ તેવી ક્ષતિ બતાવાશે તો સાભાર તેનો સ્વીકાર કરી આગળની આવૃત્તિમાં અને શક્ય હોય ત્યાં સુધી ચાલુ આવૃત્તિમાં પણ ત્વરિત તેનો સુધા૨ો ક૨વામાં આવશે. સંઘ સ્થવિર પૂ.આ.શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાની ૫૦મી સ્વર્ગારોહણતિથિદિન, શેઠ શ્રી મોતીશા લાલબાગ જૈન સંઘ, ભૂલેશ્વર, મુંબઈ. વિ.સં. ૨૦૬૫, ભાદરવા વદ ૧૪ Jain Education International 2010_02 સંઘસન્માર્ગદર્શક, સમત્વયોગના સ્વામી, વ્યાખ્યાનવાચસ્પતિ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ 31 શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યોત્તમ વિશસ્થાનક તપપ્રભાવક વર્ધમાનતપોનિધિ આજીવન ગુરુચરણસેવી પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો ચરણસેવક આચાર્ય વિજય કીર્તિયશસૂરિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002563
Book TitleSammatitarka Prakaranam Part 1
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy