________________
पञ्चमं परिशिष्टम्
ર૬૭
સંમતિતર્કપ્રકરણ (ખંડ-પ) તત્વબોધવિધાયિની ટીકા (હિન્દી અનુવાદ)
કર્તા : પૂ.આ. સિદ્ધસેન દિવાકરસૂરિ મ. ટીકાકાર : પૂ.આ.અભયદેવસૂરિ મ. પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ પ્રકાશન : વિ.સં. ૨૦૫ર અનુવાદક : પૂ. મુ. જયશેખર વિ. (હાલ આચાર્ય)
સંમતિપ્રકરણ કર્તા : પૂ.આ. સિદ્ધસેનદિવાકરસૂરિ મ. અનુવાદક : ૫. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ (સુરત) પ્રકાશન : વિ.સં. ૨૦૭૪
સંમતિતર્કપ્રકરણ કર્તા : પૂ.આ. સિદ્ધસેન દિવાકરસૂરિ મ. ટીકાકાર : પૂ. મલવાદી ક્ષમાશ્રમણ ઉલ્લેખ : “અનેકાંતવાદ” ગ્રંથમાં આ. હરિભદ્રસૂરીશ્વરજી મ.
(આ ટીકા ઉપલબ્ધ નથી)
સંમતિતર્કપ્રકરણ - વિવરણ ઉલ્લેખઃ દિગંબર પરંપરાના વાદિરાજના પાર્શ્વનાથ ચરિત્રમાં
(આ વિવરણ ઉપલબ્ધ નથી.)
સમતિતર્કપ્રકરણ ટીકા : અજ્ઞાતકર્તક ઉલ્લેખ : બૃહદ્દીપનિકામાં
(આ સંબંધી વિશેષ જાણકારી ઉપલબ્ધ નથી.)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org