________________
લાભાર્થી
સભા પ્રકાશન દ્વારા આયોજિત પૂજયપાદ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ-સ્મૃતિ-સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળાના
૨૪માં પુષ્પરૂપે પ્રકાશિત થતા અનેક મહાપુરુષોની વૃત્તિ તથા અપ્રગટ ગ્રંથો સહિત ૧ થી ૩૬
પરિશિષ્ટોથી વિભૂષિત યુગપ્રધાન પૂજ્યપાદ આચાર્યવર્ય શ્રીમદ્ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત
ध्यानशतकम- भाग-२ જૈન શાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ ભાવાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પ્રશાંતમૂર્તિ સિદ્ધાંત સંરક્ષક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અગણિત ઉપકારોથી ઉપકૃત થયેલ સાંચોર (સત્યપુર) નિવાસી શાહ બાબુલાલ કાળચંદજી કીસતાજી
શ્રીશ્રી શ્રીમાળની સુપુત્રી મુમુક્ષુરના કુમારી-રેખાબેન દીક્ષા પછીનું નૂતનનામ-પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષધ્યયાશ્રીજી મહારાજની વિ.સ. ૨૦૬૩ વૈશાખ સુદ-૭ની ભવ્ય દીક્ષા પ્રસંગે થયેલી જ્ઞાનખાતાની ઉપજમાંથી પ્રકાશિત થયો છે.
જેની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ તેઓના હાથે ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ થતી રહે એવી શુભકામના કરીએ છીએ.
સભા પ્રકાશન
at ducale
Personal use. Only