________________
३११
૨૬, ૨૦
पमाण
१७, ६३
ક
૧
જ
5
परिशिष्टम्-२५, ध्यानशतकगाथागतविशिष्टशब्दाऽकारादिक्रमः पजव पर्याय
ઉત્પાદાદિરૂપ પર્યાય पणिहाण प्रणिधान
પ્રાણિહિંસાદિ ન કરવા છતાં પણ તેના
પ્રત્યે દઢ અધ્યવસાય प्रमाण
સમસ્ત વસ્તુનું ગ્રહણ કરનાર જ્ઞાન पमाय प्रमाद
મદ્યાદિ પ્રમાદ पम्हलेस्सा पद्मलेश्या
પીતલેશ્યાથી વિશુદ્ધ એક વેશ્યા पयइ प्रकृति
જ્ઞાનાવરણાદિરૂપ આઠ કર્મપ્રકૃતિ परमसुक्क परमशुक्ल
શૈલેશીગત કેવલીનું ઉત્કૃષ્ટ શુક્લધ્યાન परमसुक्कलेस्सा परमशुक्ललेश्या સયોગ કેવલીની અતિશય વિશુદ્ધ વેશ્યા परमाणु परमाणु
જેનો વિભાગ ન થઈ શકે એવો પુદ્ગલવિશેષ परिदेवन परिदेवन વારંવાર સંક્લેશવાળું બોલવું તે परियट्टणा परावर्तन
ભૂતકાળમાં ભણેલ સૂત્ર વગેરે ભૂલાઈ ન જાય તથા નિર્જરા માટે
સૂત્ર વગેરેનો જે અભ્યાસ કરાય તે परीसह परीषह
ભૂખ-તરસ વગેરેની વેદના पसम प्रश्रम, प्रशम સ્વદર્શન અને પરદર્શનના તત્વવિષયક
અભ્યાસથી ઉત્પન્ન થવાવાળો પ્રકૃષ્ટ
શ્રમ અથવા કષાયોના શમનરૂપ પ્રથમ पसंसणा प्रशंसना, प्रशंसा ભક્તિપૂર્વક સ્તુતિ पंचत्थिकाय पञ्चास्तिकाय પ્રદેશના સમૂહવાળા ધર્માસ્તિકાય વગેરે પાંચદ્રવ્ય पायाल पाताल
અગાધ પાણીથી પરિપૂર્ણ લવણાદિ
સમુદ્રમાં રહેલ પાતાલ (ગર્તવિશેષ) पिसुणवयण पिशुनवचन અનિષ્ટસૂચક વચન पीयलेस्सा पीतलेश्या પાલેશ્યાથી કાંઈક ઓછી વિશુદ્ધ એક વેશ્યા पुच्छण प्रच्छना, प्रश्र સૂત્ર વગેરેમાં શંકા થવાથી તેને દૂર કરવા માટે
ગુરુને પૂછવું पुव्वगयसुय पूर्वगतश्रुत ઉત્પાદપૂર્વ વગેરે સ્વરૂપ પૂર્વગત શ્રુત पुवधर पूर्वधर
ઉપયોગ સહિત ચૌદ પૂર્વોના જ્ઞાતા પુહુર્તાવિત- પૃથવત્ત્વવતવિવાર ભેદ અથવા વિસ્તારપૂર્વક શ્રુતથી યુક્ત सविचार
એક શુક્લધ્યાન बहुलदोस बहुलदोष હિંસાનુબન્ધી વગેરે બધા રૌદ્રધ્યાનોમાં નિરન્તર
પ્રવૃત રહેવું.
४२ ૭૭, ૮૦
६४
૭૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org