________________
२२२
ध्यानशतकम् ઇમ કરે પવનાભ્યાસ, સુધા તૃષા જીતવા રે, કિં યુ), વર્ણ રૂપ રસ ગંધ શબ્દ ગુણ સાધવા રે, કિં શ૦; ઇંદ્રિય વિષય વિકાર તણે વશિ નવિ હોઇ ૨, કિં તo, ઇમ કરતાં બ્રહ્મરંધ્ર લહી સિદ્ધિ મેં જોઈ રે, કિ લ૦. ૯ દ્વાદશ વિદ્યાસ્થાન ભજું તિહાં અનુક્રમેં રે, કિં ભ૦, પૃથિવ્યાદિક પંચભૂત તણાં તત્ત્વ અભિગમેં રે, કિ તo; મંડલ ચક્ર ને આર આવર્ત પ્રમુખ બહુ રે કિં આo, તેહના જે વિસ્તાર હો ગ્રંથથી સહુ રે કિ લ૦. ૧૦ દ્રવ્યયોગી જે હોય લહે તે અભ્યાસથી રે, કિં તેo, તેહમાં અચરિજ કોય ન ધર્મ સુવાસથી રે, કિં ન; ઇણિ પર્વે સાર્થે સમીર તે વાત ત્રિકાલની રે, કિં તેo, સ્વર સાધનથી તે હું જ લવાલથી રે , કિં તે. ૧૧ મંડલ ચ્યાર વિચાર સમીર તણા કહ્યા રે, કિં સ0, ભીમ વારુણ વાયવ્ય આગ્નેયપર્ણ ક[૨]હ્યા રે, કિ આવે, અભ્યાસે સંવેદ્ય સમીરની સ્થાપના રે, કિં સ0; નાશિકા રે હૈં હોઇ પૂર્ણ સમાપના રે, કિ પૂ૦. ૧૨ માઁ માઁ વાયુ વહેં જે તત્ત્વનો રે, કિં વ૦, તે ઉપરિ જે કાર્ય વિચાર મમત્વનો રે, કિં વિવે; વાયુ કોષ્ણ નૈ ઉષ્ણ શીત કૃષ્ણકૃત્નનં, બાહિરે રે, કિં કૃo તિર્યગધઃ ફરમાન બાલ રવિ સમ સહી રે, કિં બાઇ. ૧૩ વામા દક્ષિણ નાસા રવિ શશિ ગૃહધરા રે, કિં રવિ, તિહાં દિન પક્ષ નેં વાર શુભાશુભની ત્વરા રે. કિં શુ; ઇત્યાદિક બહુ ભેદ કહ્યા યોગગ્રંથમાં રે, કિં ક0, તે સર્વે હોય દ્રવ્ય તણા પલિમંથમાં રે , કિં ત૦. ૧૪ હર્વે ભાવે અધ્યાત્મ પવનને સાધીઇ રે, કિ અ૦, ગંભીરાદિક અડગુણ તેહમાં વાધીઇ ૨, કિં તે; કૃષ્ણ શુક્લ દોઇ પક્ષ વિરતિ અવિરતિ બેહૂ રે, કિં અવિ, નાસિકા આસ્તિક ભાવ સમીર ધરે બહુ રે, કિં સ0. ૧૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org