________________
લાભાર્થી
—
-
-
સભા પ્રકાશન
દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ-સ્મૃતિ-સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળાના
૨૩મા પુષ્પરૂપે પ્રકાશિત થતા સમર્થ શાસ્ત્રકાર શિરોમણિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત વૃત્તિ તથા અનેક ગ્રંથોના ટિપ્પણોથી સમૃદ્ધ
યુગપ્રધાન પૂજ્યપાદ આચાર્યવર્ય શ્રીમદ્ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત
ध्यानशतकम् - भाग-१
જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ ભાવાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સંયમપ્રેમી, પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી હિતપ્રજ્ઞવિજયજી ગણિવરના સદુપદેશથી શ્રી તપાગચ્છ ઉદયકલ્યાણ શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ
શ્રી રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન ચંદાવરકર લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈના જ્ઞાનનિધિના સદુપયોગ દ્વારા પ્રકાશિત થયો છે.
જેની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ તેઓના હાથે ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ થતી રહે એવી શુભકામના કરીએ છીએ.
જન્જા પ્રદાન
Jaip
Vale & Personal use only