________________
ध्यानस्तुति-अधिकारः
१२९
ધ્યાનથી ઉત્પન્ન થતી નિશ્ચલતામાં જે અપૂર્વરસ વિસ્તાર પામે છે તે રસને જ્ઞાનીઓ જ પામી શકે છે. પણ તેવો મધુરો રસ દ્રાક્ષમાં, સાકરમાં, અમૃતમાં કે પ્રિયાના આશ્લેષમાં પણ નથી. (૧૩)
इत्यवेत्य मनसा परिपक्वध्यानसम्भवफले गरिमाणम् ।
तत्र यस्य रतिरेनमुपैति, प्रौढधामभृतमाशु यशःश्रीः ।।१४।। આ રીતે પરિપકવ-શ્રેષ્ઠ ધ્યાનથી ઉત્પન્ન થતાં ફળમાં રહેલી મહત્તા મન વડે જાણીને તેમાં જેને રતિ ઉત્પન્ન થાય છે. તે પ્રોઢ તેજસ્વી મહાત્માને યશરૂપી લક્ષ્મી શીધ્ર પ્રાપ્ત થાય છે. (૧૪)
।। आज्ञाविचयधर्मध्यानम् ।। नयभङ्गप्रमाणाढ्यां, हेतूदाहरणान्विताम् । आज्ञां ध्यायेज्जिनेन्द्राणामप्रामाण्याकलङ्किताम् ।।
।। अपायविचयधर्मध्यानम् ।। राग-द्वेष-कषायादिपीडितानां जनुष्मताम् । ऐहिकामुष्मिकांस्तांस्तानानाऽपायान् विचिन्तयेद् ।।
॥ विपाकविचयधर्मध्यानम् ।। ध्यायेत्कर्मविपाकं च, तं तं योगानुभावजम् । प्रकृत्यादिचतुर्भेदं, शुभाशुभविभागतः ।। प्रतिक्षणसमुद्भूतो, यत्र कर्मफलोदयः ।। चिन्त्यते चित्ररूपः स विपाकविचयो मतः ।।
।। संस्थानविचयधर्मध्यानम् ।। उत्पाद-स्थिति-भङ्गादिपर्यायैर्लक्षणैः पृथक् । भेदैर्नामादिभिर्लोकसंस्थानं चिन्तयेद् भृशम् ।। अनाद्यनन्तस्य लोकस्य, स्थित्युत्पत्तिव्ययात्मनः । आकृतिं चिन्तयेद् यत्र, संस्थानविचयः स तु ।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org