________________
૧૬
અનેક સુકૃતોના કાર્યો સ્વજીવનમાં કરીને માર્ગાનુસારીકક્ષા, સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિની પ્રાપ્તિ કરીને આપણા સૌનું અંતિમ ધ્યેય મોક્ષપ્રાપ્તિનું છે તે મુક્તિસુખના ભોક્તા બનીએ એ જ શુભકામના....!!
शिवमस्तु सर्वजगतः એફ-૨ જેઠાભાઈ પાર્ક,
– સા. ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ ચૈત્ર સુદ-૧, વિ.સં. ૨૦૬૫, શુક્રવાર, તા. ૨૭-૩-૨૦૦૯.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org