SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પઢમવયાદિ પાંચ પદો જ્ઞાન-દર્શન-ચારિત્ર રથવત્ / ૧૦૦ जिणविणय, सिद्धविणय, चेइअविणय, सुयविणय, धम्मविणय, मुणिविणय, गुरुविणय, उवज्झायविणय, संघविणय, बोहिविणय | १० कोहजयंते, माणजयंते, माइजयंते, लोहजयंते, हासजयंते, रइजयंते, अरइजयंते, सोगजयंते, भयजयंते, कुच्छजयंते । १ II ૨૧ લાશનાવિચારી II करणजोगेण मोहं, चयंति इत्थीण इंदिविसएसु । देहसक्काराइत्थी-चिंताइ रहिए मुणी वंदे ।।१।। અર્થભાવનઃ ત્રણ કરોથી અને ત્રણ યોગોથી ચાર પ્રકારની સ્ત્રીનો તથા પાંચ ઇંદ્રિયના વિષયોનો મોહ જેઓ તજે છે તે (દહસત્કાર વિગેરે દશ અને સ્ત્રી ચિંતા વિગેરે દશ દોષોથી રહિત) મુનિઓને હું વાંદુ છું. એ પદોના ૧૮૦૦૦ ભેદો આ પ્રમાણે (૩૩ =૯ ૪૪ =૩૬ ૪૫ =૧૮૦ x૧૦ = ૧૮૦૦x૧૦ = ૧૮૦૦૦ થાય). એમાં કરે નહિ, કરાવે નહિ, અને અનુમોદે નહિ એ ત્રણ કરો, મન-વચન અને કાયા એ ત્રણ યોગો, માનુષી સ્ત્રી, તિર્યંચણી, દેવી અને ચિલી સ્ત્રી એ ચાર સ્ત્રીઓ, શબ્દ-રૂપ-ગંધ-રસ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયવિષયો જાણવા. શરીરસત્કાર, શોભાસત્કાર, સ્ત્રી શરીરનું નિરીક્ષણ, સ્ત્રીદેહનું સ્મરણ, સબળવિભૂષા, સબળરાગ, સ્ત્રી સાથે હાસ્ય, સ્ત્રીની પ્રશંસા, પૂર્વભોગનું સ્મરણ, સબળ વિશ્વાસ, એ દશનો ત્યાગ કરવો એ દશગુણો તથા સ્ત્રીના ભોગની ચિંતા રહિત, સ્ત્રીવાળી વસતિથી રહિત, દીર્ઘ નિઃસ્વાસરહિત, સ્ત્રીનાં અંગોની પ્રીતિમાં નિરીહ, પ્રશાંત દેહધારી, મદ (કામાગ્નિ) રહિત, કામમૂચ્છ રહિત, મદરૂપ ઉન્માદ રહિત, વિષયોનાં પ્રસંગથી મુક્ત, આત્મગુણોના સંવર્ધક એવા મુનિઓને વંદન કરવારૂપ દશપદો જાણવા પદભાવના આ પ્રમાણે કરવી. जे नो करंति मोहं, मणसा मणुस्सित्यिसंगसइंमि । वज्जिय वपुसक्कारे, अणित्थिचिंते मुणी वंदे ।।१।। અર્થભાવનઃ જેઓ મનથી મનુષ્ય સ્ત્રીની સાથે શબ્દ વિષયમાં મોહ કરતા નથી તે શરીર સત્કારના ત્યાગી અને સ્ત્રીભોગની ચિંતાથી રહિત મુનિઓને હું વાંદુ છું. એ પ્રમાણે પદો બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિવરોને વંદના થાય છે. ફેરવવાનાં પદો ત્રણ કરણો શીલાંગરવવતું . ૬૦૦૦ ત્રણયોગો શીલાંગરથવત્ ૨૦૦૦ * * * * * * * * - - - - - - - - - ૬૨ મ kkkkkkkkઝગમ
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy