SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ફેરવવાનાં પદો उड्ढदिसि, अहोदिसि, तिरियदिसि । ६००० पुरिसजीवो, कीवजीवो नारिजीवो। २००० कोही, माणी, मायी, लोभी। ५०० सोइंदियादि शीलांगरथवत् । १०० पुढविजीवे आदि दश पदो शीलांगरथवत् । १० संसारं परिभमइ भवाडवी सो न लंघेइ कम्मसवग्गं पवत्तेइ, दीहठिई सो पवत्तेइ १ ४ तिवरसं सो पवत्तेइ बहुपएसं पवत्तेइ . दुहदंदोलिं समणुहवइ सो सुगइं न पाउए भावारी सो न नित्थरइ सिद्धिसुहं सो न पाउए १० . us ciru पूर्ववत् सम देवा. ॥ १० धर्मरथ ॥ दिसि लिंग धम्मपालण, जिइंदी जीवाइरक्खणाजीवो ।जधम्मे उज्जमिओ, संसारदुक्खं विणासेइ ।।१।। અર્થભાવન : ત્રણ દિશાઓમાં ત્રણ લિંગનો ધારક, દાનાદિ ધર્મનું પાલન કરતો જીતેન્દ્રિય આત્મા જીવાદિની રક્ષા કરવાથી યતિધર્મમાં ઉદ્યમશીલ સંસારનાં દુઃખોનો નાશ કરે છે. તેના ૧૮૦૦૦ ભેદો આ પ્રમાણે3x3 =& x ४ = 3६ x ५ = १८० x १० = १८०० x १० = १८००० તેમાં ત્રણદિશાઓ, ત્રણ લિંગો, પાંચ ઇંદ્રિયો, સંસારરથમાં કહી તે પ્રમાણે. દાન-શીયળ-તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકારો, જીવાદિ ૧૦ ભેદો અને યતિધર્મના ૧૦ પ્રકારો શીલાંગરથમાં કહ્યા તે પ્રમાણે જાણવા. તેની ભાવના આ પ્રમાણે કરવી. . उड्ढदिसि नरजीवो, दाणं वियरइ विसोयविसयमणो । पुढविजिए रक्खंतो, खंतिखमोजावजीवं पि ।।१।। અર્થભાવનઃ ઉર્ધ્વદિશામાં પુરુષ પર્યાયને પામેલો જીવ શ્રોત્રેજિયના વિષયથી જેનું મન વિરામ પામ્યું છે તેવો પૃથ્વીકાય જીવોની રક્ષા કરતો ક્ષમાવત્ત જાવજીવ સુધી પણ દાન કરે. અહીં પણ ગાથામાં દિશા વિગેરેના નામો બદલવાથી અઢાર હજાર ગાથાઓ તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર ધર્મની ભાવના થઇ શકે છે. આ રથમાં યતિધર્મના પદોની ગાથા આ પ્રમાણે કહેલી છે. खंतिखमो समइवो, सअज्जवो समुत्तिणो उ तवजुओ । ससंजमो सच्चजुओ, सोयजुओ अकिंचणो बंभो ।।१।। ** * * * * * * * * * * * * * * * *४९ * * * * * * * * * * * * * * * * * * *
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy