SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ६००० નિમંત્રણા અને ઉપસંપદા, (એ દશપ્રકારો ચક્રવાલ સામાચારીના જાણવા.) એની ભાવનાની વિધિ આ પ્રમાણે થાય मणगुत्तो सन्नाणी पसमियकोहो य इरियसमिओ य । पुढविजिए रक्खंतो, इच्छाकारी नमो तस्स ||१|| અર્થભાવન : મનોગુપ્તિવાળો, સમ્યગુજ્ઞાની, ઉપશાંત ક્રોધ, ઇર્યાસમિતિનો પાલક, પૃથ્વીકાયજીવોની રક્ષા કરતો, ઇચ્છાકાર સામાચારીનો પાલક જે મુનિ છે તેને નમસ્કાર થાઓ. (૧) એ વિધિથી ગુપ્તિના, જ્ઞાનાદિના, ક્રોધાદિના નામો બદલતા ૧૮૦૦૦ ગાથાઓ બને. તેને ગણવાથી તેટલો સ્વાધ્યાય અને ઉત્તમ ચારિત્ર પાળનાર મુનિવરોને તેટલીવાર વંદન થાય છે. ફેરવવાનાં પદોનો નિર્દેશ. मणगुत्तो वयगुत्तो तणुगुत्तो ६००० ६००० सन्नाणी सद्दिट्टी सच्चरणी २००० २००० २००० पसमियकोहो य, पसमियमाणो य, पसमियमाया य, पसमियलोहो य । ५०० ५०० ५०० ५०० इरियसमिओ भासासमिओ एसणासमिओ गिहनिक्खिवण समिओ परिट्ठवणसमिओ १०० १०० १०० १०० १०० पुढविजिए आउजिए तेउजिए वाउजिए वणजीवे बेइन्द्रियं १० १० १० १० १०. तेइन्दियं चउरिन्दियं पंचिंदियं अजीआणं १० १० १० १० इच्छाकारी मिच्छाकारी तहत्तिकारी आवस्सहिकारी १० निसीहिकारी आपुच्छाकारी पडिपुच्छाकारी छन्दणकारी निमन्तणकारी उवसंपयकारी __ ५ ६ ७ ८ ९ १० * * * * * * * * * * * * * * ***** ४० *****************
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy