________________
(૯૦)
પ્રબોધ પ્રભાકર, आनन्दे प्रविāभिते पुरपतेझीने समुन्मीलते त्वां दृश्यन्ति कदा वनस्थमभितः पुस्तेच्छया श्वापदाः ३५८
હે આત્મન ! તારું ચિત્ત સ્થિર થયે છતે, રાગ દ્વેષાદિ વિષયો શાન્ત થયે તે, ઈન્દ્રિયનો જથ્થો નિગ્રહમાં આવેથી, બેટા ભ્રમને ઉત્પન્ન કરનારું અંધારું (અજ્ઞાન ) દૂર થયે છતે, અને આત્માને આનંદ આવિર્ભાવ પામે છતે, શુદ્ધ આત્માને સાક્ષાત્કાર થયે છતે વનમાં ચારે તરફ ચિત્રેલા ફટાની પેઠે અથવા ઠુંઠાની પેઠે નિચ્ચેષ્ટ, બનેલા તુને હરણ વગેરે પશુઓ કયારે જોશે. એ ધ્યાનમાં નિશ્ચલ થઈશ ત્યારેજ તું મહા ભાગ્યશાળી બનીશ. ૯
आत्मायचं विषयविरसं तत्त्वचिन्तावलीनं निर्व्यापार स्वाहितनिरतं निर्वृतानन्दपूर्णम् ज्ञानारूढं शमयमतपोध्यानलब्धावकाशम् कृत्वाऽऽत्मानं कलय सुमते दिव्यबोधाधिपत्यम् ३५९
હે સુબુદ્ધિ! પ્રથમ તે આત્માને પરતંત્રતામાંથી છોડાવી સ્વતંત્ર બનાવ, બીજું વિષયોમાંથી વિરક્ત કર. ત્રીજું તત્વવિચારમાં લીન કર, ચોથું સંસારિક વ્યાપારથી રહિત કર, પાંચમું પિતાના હિતમાં પ્રેમી બનાવ, છડું ક્ષોભ રહિત આનંદથી પૂર્ણ કર સાતમું જ્ઞાનમાં ૮ બનાવ, અને આઠમું શમ, યમ, દમ, તપ અને ધ્યાનની પ્રાપ્તિમાં અવકાશવાળે કરી કેવળજ્ઞાનને અધિપતિ તારા આત્માને બનાવ. ૧૦
| | રૂતિ થતા કરતા છોml: ૨૦ છે. “ સમ્યક દર્શન તથા જ્ઞાનનું મહાતમ્ય કહે છે.