________________
જ્ઞાનાર્ણવ.
(૮૩)
તે પાંચ ભાવનાઓ કહે છે. ૧ કાંદર્પી ( કામચેષ્ટા ) ર્ કૈલ્શિષી ( ક્લેશ કારાણી ) ૩ આભિયાગિકી ( યુદ્ધ ભાવના ) ૪ દાનવી ( સવ દક્ષિણી ) અને ૫ (સ'મેહી) કુટુમ્બ મેહની. આ પાંચે ભાવનાને સાગ કરવા તે ધ્યેય છે. ૧૦
अनिरुद्धाक्षसन्ताना अजितोग्रपरीषहाः
अत्यक्तचित्तचापल्याः प्रस्खलन्त्यात्मनिश्चये
३३४ જેએએ વિષયભાગની પ્રવૃત્તિ રૂંધી નથી, તથા ઉગ્ર પરિસહેા જેણે જીત્યા નથી, તથા જેણે ચિત્તની ચંચળતા તજી નથી, એવા મનુષ્યા આત્મ નિશ્ચયમાં ગાથાં ખાયાં કરે છે. તે આત્મ તત્વથી પતિત થાય છે. ૧૧ अनासादितनिर्वेदा अविद्याव्याधवञ्चिताः
असंवर्धितसंवेगा न विन्दन्ति परं पदम्
३३५
જેઓ વૈરાગ્યને પ્રાપ્ત થયા નથી, અને મિથ્યાત્વરૂપી પારાધીથી છેતરાયલા છે, અને જેએને મેક્ષમાગ માં અનુરાગ નથી તે પરમપદને
પામતા નથી. ૧૨
लोकानुरञ्जकैः पापैः कर्मभिगैौरवं श्रिताः अरञ्जितनिजस्वान्ता अक्षार्थगहने रताः
अनुद्धृतमनःशल्या अकृताध्यात्मनिश्चयाः अभिन्नभावादुर्लेश्या निषिद्धा ध्यानसाधने
३३६
३३७
જેએ લેાકાને પ્રસન્ન કરનારાં પાપકર્મોવડે મેટાઈ પામેલા છે, પણ પોતાનું ચિત્ત આત્મામાં પ્રસન્ન નથી કર્યું અને જે ઇંદ્રિયાના વિષય રૂપ ગહનતામાં લીન છે અને જેણે મનનું શલ્ય કાઢ્યું નથી, જેણે