________________
(७४) પ્રબોધ પ્રભાકર,
आर्या. यद्यत्वस्यानिष्टं तचद्वाचितकर्मभिःकार्यम खमेऽपि नो परेषामिति धर्मस्याग्रिम लिङ्गम् २९७
ધર્મનું મુખ્ય ચન્હ તે એ છે કે જેજે ક્રિયાઓ આપણને અનિષ્ટ લાગે તેવી ક્રિયાઓ પારકા માટે સ્વમામાં પણ ન કરવી. ૧૬
॥इति धर्मभावना श्लोकाः १६॥
" ११ लोक भावना.". . यत्रैते जन्तवःसर्वे नानागतिषु संस्थिताः । उत्पद्यन्ते विपद्यन्ते कर्मपाशवशंगताः
જે આ સંસારમાં નાના પ્રકારની ગતિમાં રહેલા દરેક પ્રાણી કમ પાલાને આધીન રહ્યા થકા જન્મે છે અને મૃત્યુ પામે છે. ૧
॥ इति लोकभावना ॥
॥ १२ बोधिदुर्लभभावना." दुरन्तदुरितारातिपीडितस्यप्रतिक्षणम् कुच्छ्रानरकपाताल तलाज्जीवस्य निर्गमः २९९ - દુરત પાપરૂપ શત્રુથી હમેશા પીડાતા જીવોને નરકથી પણ નીચું સ્થળ જે નિગોદ છે તેમાંથી નીકળવું અતી કરી છે. ૧