________________
ज्ञानार्शव
“ १० धर्म भावना. " पवित्री क्रियते येन येनैवोद्भियते जगत् नमस्तस्मै दयार्द्राय धर्मकल्पाङ्घ्रिपाय वै
२८२
જે વડે જગત્ પવિત્ર કરાય છે, જે વડે જગતના ઉદ્ધાર થાય છે તે ક્રયાના રસથી ભીંતા એવા ધમરૂપી કલ્પતરૂને નમસ્કાર હેા. ૧ दशलक्ष्मयुतः सोऽयं जिनैर्धर्मः प्रकीर्तितः
( ? )
यस्यांशमपि संसेव्यो विन्दन्ति यमिनः शिवम् २८३ તીર્થંકરાએ ધર્મના દશ લક્ષણા કહ્યાં છે. જેના અંશ માત્રનું સેવન કરવાથી નિયમવાળા મનુષ્ય મેાક્ષને પામે છે. ૨ चिन्तामणिर्निधिर्दिव्यः स्वर्धेनुः कल्पपादपः धर्मस्यैते श्रियासार्द्ध मन्ये भृत्याश्चिरंतनाः
२८४.
यिन्तामणिरत्न, हिव्य नवनिधि, अभधेनु, तथा उपवृक्ष से पधा धर्मनाला वमतना से छेोभ (अथर्ता) भानुं धुं. धर्मो नरोरगांधी नाकनायकवाञ्छिताम्
अपि लोकत्रयीपूज्यां श्रियं दत्ते शरीरिणाम् २८५ ધર્મ, જીવાને ધરણે ચક્રવર્તી તથા દેવેન્દ્રન્દ્વારા વાંછિત અને ત્રણ લેાકને પૂજવા યાગ્ય એવી શ્રેષ્ટ સપત્તિને આપે છે. જ धर्मों व्यसनसम्पाते पाति विश्वं चराचरम् सुखामृतपयः पूरैः प्रीणयत्यखिलं जगत्
२८६ ધમ, મોટા સકટ વખતે સ્થાવર જંગમાત્મક આખા વિશ્વની રક્ષા કરે છે અને સુખરૂપી અમૃતના પ્રવાહાવડે જગતને પ્રસન્ન કરે છે. પ