________________
(૬૮)
પ્રબોધ પ્રભાકર
યોગી પુષે રાગ દ્વેષને સમભાવથી અને નિરહંકારપણાથી છાઁ છે. અને સમ્યક દર્શનથી મિથ્યાત્વને જીતે છે. 9, अविद्याप्रसरोद्भूतं तमस्तत्त्वावरोधकम् ज्ञानसूयांशुभिर्वाद स्फोटयन्त्यात्मदर्शिनः २७१
આત્મજ્ઞાની પુરુષ, અવિદ્યાના વિસ્તારથી ઉત્પન્ન થયેલા, અને તત્વ જ્ઞાનને રોકનારા, અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપ સૂર્યના કિરણેથી ઉડાડી મુકે છે. ૮
असंयमगरोद्गारं सत्संयमसुधाम्बुभिः निराकरोति निःशकं संयमी संवरोद्यतः २७२
સંવર પાળવામાં તત્પર નિઃશંક મુનિ અસંયમરૂપી ઝેરને સત્ય યમરૂપી અમૃતથી દૂર કરી જ નાખે છે. द्वारपालीव यस्योथै विचारचतुरा मतिः हृदि स्फुरति तस्याघ सूतिः स्वमेऽपि दुर्घटा २७३
જેના હદયમાં દ્વારપાલની પેઠે ઉત્તમ વિચાર કરવામાં ચારમતિ સુરાયમાન હોય તેના હૃદયમાં કઈ દીવસ સ્વમામાં પણ પાપની ઉત્પત્તિ થતી જ નથી. ૧૦ विहायकल्पनाजालं स्वरूपनिश्चलं मनः यदायते तदैव स्यान्मुनेः परमसंवरः . २७४
જેવખતે સમસ્ત પ્રકારની કલ્પનાની જાળને છેડી દઈ પિતાનું મન સ્વસ્વરૂપમાં નિશ્ચળ થંભાવી દેતે તેજ વખતે શ્રેષ્ઠ સંવર(સમાધિ પ્રાપ્ત થાય.૧૧
કૃતિ સંવર માવના : ૨૬ II.