________________
જ્ઞાનાર્ણવ. या संसारनिमित्वस्य क्रियाया विरतिः स्फुटम् ।..:. स भावसंवरस्तज्ज्ञै विज्ञेयः परमागमात् २६६
સંસારના કારણરૂપ જે કર્મ ગ્રહણની ક્રિયા તેથી વિરામ પામવા તે ભાવ સંવર કહેવાય. તે ભાવ સંવર શાસ્ત્રોથી જાણું લે. ૩
असंयममयैर्बाणैः संवृतात्मा न भिद्यते यमी यथा सुसन्नरो वीरः समरसंकटे २६७
જેમ લડાઈમાં બખતર પહેરીને લડનાર વીર પુરુષ બાણોથી ભદાતા નથી, તેમ વૈરાગ્યવાળા મનુષ્ય અસંયમ ( વિષય ) પ બાણોથી વિધા નથી. ૪ जायते यस्य यः साध्यः स तेनैव निरुध्यते अप्रमत्तैः समुद्युक्तैः संवरार्थ महर्षिभिः २६८
પ્રમાદ વિનાના અને સંવરમાં ઉદ્યોગની મુનિ દ્વારા જે ઉપાય દ્વારા જે વિષય રૂંધાય તેજ રસ્તેથી તે વિષયને અટકાવ. ૫ જેમકે
क्षमा क्रोधस्य मानस्य मार्दवं त्वार्जवं पुनः मायायाः सङ्गसन्यासो लोभस्यैते द्विषः क्रमात २६९
ધને જીતવાનું સાધન ક્ષમા છે, અભિમાનને જીતવાનું સાધન ભણાવ, માયાને જીતવાનું સાધન સરલતા અને લોભને જીતવાનું સાધન પરિગ્રહનો ત્યાગ કરે . આક્રમથી શત્રુને જીતવા. ૬
रागद्वेषौ समत्वेन निर्ममत्वेन वानिशम् मिथ्यात्वं दृष्टियोगेन निराकुर्वन्ति योगिनः २७०