________________
(૫૮) પ્રબંધ પ્રભાકર. स्वयं स्वकर्मनिर्वृत्तं फलं भोक्तुं शुभाशुभम् शरीरान्तरमादत्ते एकः सर्वत्र सर्वथा २३१
પિતાના કર્મથી પ્રાપ્ત થયેલા શુભ વા અશુભ ફળને ભોગવવા માટે આત્મા પતે એકલેજએક શરીરમાંથી નીકળી બીજા શરીરને પામે છે.
संयोगे विप्रयोगे च संभवे मरणेऽथ वा सुखदुःखविधौ वास्य न सखाऽन्योऽस्ति देहिनः २३२
આ જીવને સંબંધિના સંગમાં કે વિયોગમાં, જન્મમાં કેમરણમાં, દુઃખ કે સુખમાં કાઈ સહચર નથી. ૩ मित्रपुत्रकलत्रादिकृते कमेकरोत्ययम् यत्तस्य फलमेकाकी भुते श्वभ्रादिषु स्वयम् २३३
આ જીવ મિત્ર, પુત્ર અને સ્ત્રી માટે અશુભ કૃત્ય કરે છે, તેનું ફળ અધોગતિમાં એકલો તેિજ ભોગવે છે. ૪ सहाया अस्य जायन्ते भोक्तं वित्तानि केवलम् न तु सोई स्वकर्मोत्था निर्दयां व्यसनावलीम् २३४
આ પ્રાણી સારાં નરતાં કામ કરી ધન મેળવે તે વનને ઉપભોગ કરવા ઘણાં સગાં મળે છે પણ ઉપાર્જન કરેલા પાપફળની પરંપરાને ભોગવવા કોઈ સગે થતું નથી. પણ
अज्ञातस्वस्वरूपोऽयं लुप्तबोधादिलोचनः . भ्रमत्यविरतं जीव एकाकी विधिवाञ्चितः २३५ હું એકલું છું, મારા કૃત્યાયનું ફળ મારે ભોગવવું છે એમ નથી