________________
જ્ઞાનાર્ણવ,
(૫૧) शोचन्ति स्वजनं मूर्खाः स्वकर्मफलभोगिनम् नात्मानं बुधिविध्वस्ता यमद्रंष्ट्रान्तरस्थितम् २०४
મૃત્યુ પામેલા સ્વજનને મૂર્ખ માણસે શેક કરે છે, પણ નિર્ણહિજનો તેિજ યમની દાઢમાં દબાયો છે એ ખબર નથી. પ ,
यस्मिन्संसारकान्तारे यमभोगीन्द्र सेविते पुराणपुरुषाः पूर्वमनन्ताः प्रलयं गताः २०५ .
શોક કોને કરે ? કાળરૂપી સર્ષોથી સેવાયલા સંસારરૂપી જ ગલમાં પૂર્વે અનેક પુરાણ પુરૂષ-નશલાકા પુરૂષ) પ્રલય પામ્યા છે. ૬ प्रतीकारशतेनापि त्रिदशैन निवार्यते यत्रायमन्तकः पापी नृकीटैस्तत्र काकथा २०६ પાપી યમાં દેના સેંકડો ઉપાયો વડે પણ અટકાવાતું નથી તે માત્ર વડે શું કરી શકાય. અર્થાત કાળ દુનિવાર છે કાઈને કાળ છોડતો નથી.' गर्भादारभ्य नीयन्ते प्रतिक्षणमखण्डितैः प्रयाणैः प्राणिनो मूढ कर्मणा यममन्दिरम् २०७
હે મૂઢ ! આયુષ્ય નામનું કર્મ, જીવ ગર્ભમાં આવે ત્યારથી જ તેને પ્રત્યેકક્ષણે વીસામા રહીત યમના મંદિર તરફ ખેંચી જાય છે. ૮
यदि द्रष्टः श्रुतो वास्ति यमाज्ञावञ्चको बली तमाराध्य भज स्वास्थ्य नैव चेत् किं वृथाश्रमः २०८
હે પ્રાણી! યમ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કઈ બલવાન પુરૂષ તે સાંભળ્યો કે જોયો હોય તે તેને શરણે જઈ શાંતિ મેળવ, નહિ તે પછી ખેદ કરો વૃથા છે. ૯