________________
(૫૦)
પ્રબોધ પ્રભાકર.
૨ થશરણ માવના. અશરણ ભાવના એટલે મૃત્યુ પાસેથી છોડાવે એવું સંબંધિ કઈ નથી. नस कोप्यस्ति दुर्बुद्धे शरीरी भुवनत्रये । यस्य कण्ठे कृतान्तस्य न पाशः प्रसरिष्यति २००
હે અવિવેકી પ્રાણી ! આખા ત્રણ લોકમાં એવો કઈ નથી કે જેના ગળામાં યમને પાસ નહિ પડે. સમસ્ત પ્રાણ કાળને વશ છે. ૧ समापतात दुर्वारे यमकण्ठीरवक्रमे त्रायते तु नहि प्राणी सोद्योगस्त्रिदशैरपि - २०१ ।
જ્યારે વિકરાળ કાળરૂપી સિંહના પગતળે પ્રાણી દબાય છે ત્યારે અતુળ બળવાન દેવોથી પણ તે બચાવી શકાતું નથી. તે મનુષ્યની તે શું તાકાત કે રક્ષા કરી શકે ? ર सुरासुरनराहीन्द्रनायकैरपि दुर्द्धरा जीवलोकं क्षणान बन्नाति यमबागुरा २०२
કાળની ફાંસી એવી છે કે અર્ધા ક્ષણમાં આખા જગતને બાંધી લેછે. એ ફાંસીને દેવ, દૈત્ય, મનુષ્ય, ઈન્દ્ર અને મહેકો પણ તેડી શકતા નથી. ૩ जगत्रयजयीवीर एक. एवान्तकः क्षणे
ઝામરેજ ચતે વાતાત્તિ વિશેષ: ૨૦૩
ત્રણ જગતને જીતનાર કાળ મેટે લડવૈયો છે. તે એકલાજ છે. જે કાળની ઈચ્છા માત્રથી દેને ઈન્દ્ર પણ સ્વર્ગથી ચુત થાય છે-નીચે પડે છે. ૪
'
'
,