________________
(૩૨)
પ્રબોધ પ્રભાકર, રસ્તામાં પડેલા હાડકાને જોઈ સ્પર્શની બીકથી માણસ બીજે રસ્તે ચાલે છે પરંતુ હજારે હાડકાથી ઘેરાયેલા પિતાના દેહને જેતે નથી. ૨૧ केशावधि च नखाग्रा दिदमन्तः पूतिगंध संपूर्णम् बहिरापचागुरुचंदन कर्पूरायै विलेपयति १२८
માથાના કેશથી આરંભી પગના નખ સુધી આ શરીર દુર્ગધથી જ ભરેલું છે, પણ શરીરાભિમાની જન શરીરના ઉપર અગર ચંદન તથા કપુર વગેરે સુગંધ પદાર્થો ચાપડે છે. ૨૨ यत्नादस्यपिधचे स्वाभाविक दोष संघातम् औपाधिक गुणनिवहं प्रकाशयन् श्लाघते मूढः, १२९
મેહથી મૂઢ બનેલ માણસ આ શરીરના સ્વાભાવિક છેષોને ૨ત્વથી છુપાવે છે અને બનાવટી ગુણને બતાવી પિતાને વખાણે છે. ૨૩
क्षत मुत्पत्रं देहे यदि न प्रक्षाल्यते त्रिदिनम् । तत्रोत्पतंति बहवः कृमयो दुगंध संकीर्णाः १३०
જે શરીરમાં ઘા લાગ્યો હોય અને તે ઘારૂં ત્રણ દીવસ ન જોયું હોય તે હજારેકીડા તેમાં પડે છે અને દુર્ગધ ઉત્પન્ન થાય છે તે કેણ નથી જાણતું ૨૪
શરીરની ક્ષણભંગુરતા બતાવે છે. योदेहः सुप्तोऽभूत् सुपुष्पशय्योपशोभिते तल्पे सम्पति सरज्जुकाष्टै नियंत्रितः क्षिप्यते वन्हौ १३१
જે દેહ જીવિત દશામાં સુંદર પુષ્પની પથારીવાળા પલંગમાં સુતા હત, તે દેહ આજ દોરડા અને કાષ્ટથી બંધાયેલ અમિમાં ફેકાયછે. ૨૫
सिंहासनोपविष्टं द्रष्टवा मुदमाप लोकोऽयम् ..तं कालकृष्टतनुं विलोक्य नेत्रे निमीलयति १३२